Book Title: Jain Agamo ma avta Prakrit Vishesh Namono Parichayatmak kosha Part 2
Author(s): Nagin J Shah
Publisher: 108 jain Tirth Darshan Trust
View full book text
________________
૩૩૭
આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ ૧. ભગ.૯૪, ૯૫,
૩. જ્ઞાતા. ૩૦. ૫. અન્ત.૧૪. ૨, ભગ.૯૫.
૪. અત્ત.૧૨. વિપુલવાહણ (વિપુલવાહન) જુઓ વિલિવાહણ(૧)."
૧. સમ.૧પ૯. વિભાસા (વિભાષા) જંબુદ્દીવના ભરહ(૨) ક્ષેત્રમાં વહેતી સિંધુ(૧) નદીને મળતી નદી, તેની એકતા સતલજને મળતી બિયાસ સાથે સ્થાપવામાં આવી છે. ૧. સ્થા. ૪૭૦.
૨. જિઓએ.પૃ.૯૧. વિભીસણ (વિભીષણ) જુઓ બિભીષણ.૧
૧. આવયૂ.૧.પૃ. ૧૭૭. વિભેલ વિંઝગિરિની તળેટીમાં આવેલો સંનિવેશ." બહુપુત્તિયા(૩) દેવી અહીં સોમા(૨) તરીકે પુનર્જન્મ પામશે. ૨ જુઓ બેભેલ. ૧. નિર.૩.૪.
૨. એજન, સ્થાઅ.પૃ.૫૧૩. ૧. વિમલ વર્તમાન ઓસપ્પિણી કાલચક્રના તેરમા તિર્થંકર.' તે તેમના પૂર્વભવમાં સુંદર હતા. તે કંપિલ્લપુરના રાજા કયવસ્મ અને તેમની રાણી સામા(૩)ના પુત્ર હતા. તેમની ઊંચાઈ સાઠ ધનુષ હતી. તેમનો વર્ણ તપ્ત સુવર્ણ જેવો હતો. તેમણે એક હજાર પુરુષો સાથે શ્રમણ્ય સ્વીકાર્યું હતું. તે પ્રસંગે તેમણે સુપ્રભા(૪) પાલખીનો ઉપયોગ કર્યો હતો. તેમણે ધણકડમાં જય(૨)ના ઘરે પારણાં કર્યાં હતાં. તેમને કેવલજ્ઞાન કંપિલ્લપુર નગર બહાર સહસ્તંબ ઉદ્યાનમાં થયું હતું. તેમનું પવિત્ર વૃક્ષ જબ્યુ છે. તેમના શ્રમણસંઘમાં ૬૮,૦૦૦ શ્રમણો હતા અને તેમના નાયક મંદિર(૧) હતા, ૧૦૦૧૦૮ શ્રમણીઓ હતી અને તેમની નાયિકા ધરણિધરા હતી. ૧૨ સમવાય અનુસાર તેમની આજ્ઞામાં શ્રમણોના જે પદ ગણો હતા તેમના નાયકો પ૬ ગણધરો હતા.૧૩ આ ગણધરો તેમના મુખ્ય શિષ્યો હતા. આવસ્મયણિજુત્તિ અનુસાર તેમના ગણધરોની સંખ્યા ૧૭ હતી. તેમણે ૬૦૦૦
મણો સાથે ૬૦,૦૦,૦૦૦ વર્ષની ઉંમરે"(આમાં રાજકુમાર તરીકેના ૧૫ લાખ અને રાજા તરીકેના ૩૦ લાખ વર્ષોનો સમાવેશ છે) સમેય પર્વત ઉપર મોક્ષ પ્રાપ્ત કર્યો. એરવય(૧)માં થયેલા તીર્થકર સીહસણ(૪) તેમના સમકાલીન હતા. ૧. સમ.૧૫૭,સ્થા.૪૧૧,આવનિ. | ૩. સમ.૧૫૭,આવનિ.૩૮૨,૩૮૮, ૩૭૧,૧૦૯૩,વિશેષા.૧૭૫૮,
તીર્થો.૪૭૬, આવમ.પૃ.૨૩૭થી. આવ.પૂ.૪,નન્દિ.ગાથા ૧૯, તીર્થો. ૪. આવનિ.૩૮૫ અનુસાર તેનું નામ ૩૨૫.
રામા છે. ૨. સ. ૧૫૭.
૫. સમ.૬૦, આવનિ.૩૭૯, તીર્થો. ૩૬૩.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org