Book Title: Jain Agamo ma avta Prakrit Vishesh Namono Parichayatmak kosha Part 2
Author(s): Nagin J Shah
Publisher: 108 jain Tirth Darshan Trust
View full book text
________________
આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ
૩૩૫ વિતિમિર ખંભલોગના છ કાર્ડમાંનો એક.'
૧. સ્થા.૫૧૬. વિત્ત અથવા વિત્ત તારાયણ એક અજૈન ઋષિ જે મહાવીરના તીર્થમાં થયા અને પત્તેયબુદ્ધ તરીકે સ્વીકારાયા.' .
૧. ઋષિ.૩૬, ઋષિ (સંગ્રહણી). વિદર્ભ (વિદર્ભ) સાતમા તિર્થંકર સુપાસ(૧)ના પ્રથમ શિષ્ય.'
૧. સમ. ૧૫૭, તીર્થો. ૪૪૭. વિદિસા (વિદિશા) વેદિસનગર પાસે વહેતી નદી. તેની એકતા વર્તમાનંબેસ(Bes) અથવા બેસલિ (Besali) નદી સાથે સ્થાપવામાં આવી છે જે બેટવા (Betwa)માં પડે છે. ૧. અનુ.૧૩૦.
૨. સ્ટજિઓ.પૃ.૪૬. વિદુ એક અજૈન ઋષિ જે અરિસેમિના તીર્થમાં થયા અને પત્તેયબુદ્ધ તરીકે સ્વીકારાયા.'
૧. ઋષિ. ૧૭, ઋષિ (સંગ્રહણી). વિદુર હસ્થિણાપુરના રાજકુમાર જેમને દોવઈના સ્વયંવરમાં ભાગ લેવા નિમન્નવામાં આવ્યા હતા.'
૧. જ્ઞાતા. ૧૧૭. ૧. વિદેહ આ અને મહાવિદેહ ક્ષેત્ર એક છે. ઉસહ(૧) પોતાના એક પૂર્વભવમાં વૈદ્ય સુવિહિ(૨)ના પુત્ર કેસવ(૨) તરીકે અહીં જન્મ્યા હતા. મહાવીર પણ પોતાના એક પૂર્વભવમાં ચક્રવટ્ટિ પિયમિત્ત(૧) તરીકે અહીં મૂયા નગરમાં જન્મ્યા હતા.
૧. આવનિ.૧૭૨, વિશેષા.૧૫૮૭, આવચૂ. ૧.પૃ.૧૭૯.
૨. વિશેષા.૧૭૮૮, ૧૮૧૫, આવનિ.૪૨૫, કલ્પવિ.પૃ.૪૧. ૨. વિદેહ એક આરિય(આર્ય) દેશ જેનું પાટનગર મિહિલા હતું. વેસાલી આ દેશમાં આવેલું હતું. રાજા કુંભગ , તિર્થંકર મલ્લિ, તિર્થંકર ણમિ(૧)" અને રાજા સમિ(૨) આ દેશના હતા. તેની એકતા ઉત્તર બિહાર અને તેની આસપાસના પ્રદેશ સાથે સ્થાપવામાં આવી છે. ૧. પ્રજ્ઞા.૩૭,જ્ઞાતા.૬૮,વૃક્ષ.૯૧૩, 1 ૫. સ. ૧૫૭.
સૂત્રશી.પૃ.૧૨૩, જ્ઞાતાઅ.પૃ.૧૨૯, [ ૬. ઉત્તરા.૯.૪, ઉત્તરાનિ. અને ઉત્તરાશા. સ્થાએ.પૃ.૪૭૯.
પૃ. ૨૯૯, ૩૦૩, ઉત્તરાયૂ..૧૭૮, ૨. નિર.૧.૧.
આવયૂ.૨,પૃ.૨૦૭, આવભા. ૨૦૮, ૩. જ્ઞાતા.૬૮, સ્થાઅ.પૃ.૪૦૧-૪૦૨. આવહ.પૃ.૭૧૯, સૂત્ર.૧.૩.૪. ૨. ૪. સ્થા.પ૬૪.
૭. અજિઓ.પૃ. ૨૮.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org