Book Title: Jain Agamo ma avta Prakrit Vishesh Namono Parichayatmak kosha Part 2
Author(s): Nagin J Shah
Publisher: 108 jain Tirth Darshan Trust
View full book text
________________
૩૨૦
નક્ષત્રનું ગોત્રનામ પણ વાસિદ્ઘ છે.
૧. સ્થા.૫૫૧.
૨. આચા.૨.૧૭૬-૭૭,આવચૂ.૧.પૃ. ૨૩૯,૨૬૭,કલ્પ.૨૧,૨૬,૩૦-૩૨.| ૬. ૩. આનિ.૬૫૦, વિશેષા.૨૫૧૧.
વાસિટ્ટિઆ (વાશિષ્ઠિકા) માણવગણ(૨)ની એક શાખા.૧
૧. કલ્પ. અને કલ્પવિ.પૃ.૨૬૦.
૩. ઉત્તરા.૧૧.૨૧, ઉત્તરાશા.પૃ.૩૫૦. ૪. પ્રશ્ન.૧૫, પ્રશ્નઅ.પૃ.૭૭.
આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ
Jain Education International
૪.
કલ્પ(થેરાવલી)૭.
૫. ઉત્તરાનિ.પૃ.૩૯૪, ઉત્તરાયૂ.પૃ.૨૨૧.
૫
૧. વાસુદેવ એક પ્રકારનો રાજા જે હમેશા બલદેવ(૨)નો ભાઈ અને ભરહ(૨) દેશના અર્ધભાગનો સાર્વભૌમ રાજા અને ૧૬,૦૦૦ રાજાઓનો રાજાધિરાજ છે.' તે કેસવ(૩) નામે પણ પ્રસિદ્ધ છે. તે શંખ, ચક્ર, ગદા, શક્તિ, નન્દક અને ખડ્ગને ધારણ કરે છે.” તે પૌરુષ અને શક્તિમાં અજેય છે. તેનો વર્ણ નીલ છે. તે એક સો આઠ શુભ લક્ષણો (શરીર ઉપરનાં ચિહ્નો) ધરાવે છે. બધી બાબતોમાં ચક્કટ્ટ તેનાથી ચડિયાતા છે. વાસુદેવો કદાપિ નીચ કે બ્રાહ્મણ કુળોમાં જન્મ લેતા નથી.૯ તેમનો ગર્ભ ધારણ કરતી વખતે તેમની માતાઓને ચૌદ મહાસ્વપ્નોમાંથી સાત મહાસ્વપ્નો આવે છે.૧૦ જંબુદ્દીવમાં ઓછામાં ઓછા ચાર અને વધુમાં વધુ ત્રીસ વાસુદેવો થાય છે.૧૧ ભરહ(૨) તેમજ એરવય(૨) ક્ષેત્રમાં દરેક કાલચક્રના દુસ્સમસુસમા અરમાં નવ વાસુદેવો થાય છે.૧૨ દરેક વાસુદેવને પોતાનો એક શત્રુ હોય છે જેને ડિસત્તુ કહેવામાં આવે છે અને જેને વાસુદેવ હણે છે.૧૩ વાસુદેવો પોતાના પૂર્વભવમાં નિદાન (કોઈ વસ્તુને પ્રાપ્ત કરવાનો સંકલ્પ) કરે છે. વાસુદેવો પોતાના વર્તમાન ભવમાં મોક્ષ પામતા નથી પણ નરકમાં જાય છે.૧૪ વાસુદેવો પીતાંબર પહેરે છે.૧૫ વર્તમાન ઓસપ્પિણી કાલચક્રમાં ભરહ(૨)માં થયેલા વાસુદેવોનાં નામો- ૧. તિવિટ્ટ(૧), ૨. વિટ્ટ(૨), ૩. સયંભૂ(૧), ૪. પુરસુત્તમ, ૫. પુરિસસીહ, ૬. પુરિસપુંડરીઅ, ૭. દત્ત(૨), ૮. નારાયણ(૧), ૯. કહ(૧).૧૬ ભરહ(૨)ના ભાવી વાસુદેવો - નંદ(૭) અથવા નંદિ(૬), નંદમિત્ત(૧) અથવા નિિમત્ત, દીહબાહુ(૨), અઇબલ(૧), મહમ્બલ(૪), બલભદ્દ(૭) અથવા ભદ્દ(૧૧), દુવિટ્ટ(૧) અને તિવિદ્ય(૧).૧૦
૫. ઉત્ત૨ા.૧૧,૨૧,આવિન.૭૧-૭૨,
૧. સમ.૧૫૯,પ્રશ્ન.૧૫,જીવામ.પૃ. ૧૮૦, દશા.૬.૧.
૨. સમ.૧૫૮, આવનિ.૪૧૬, નિશીયૂ. ૧.પૃ.૫૬.
સ્થા.૫૫૧.
૭. સૂર્ય ૫૦, જમ્મૂ.૧૫૯.
૬.
૭.
વિશેષા.૭૯૭. આવિન.૪૦૨.
પ્રશ્ન.૧૫, નિશીચૂ.૩.પૃ.૩૮૩, તન્દુ.૧૪.
૮. આવનિ.૭૫, વિશેષા.૮૦૧.
For Private & Personal Use Only
www.jainelibrary.org