Book Title: Jain Agamo ma avta Prakrit Vishesh Namono Parichayatmak kosha Part 2
Author(s): Nagin J Shah
Publisher: 108 jain Tirth Darshan Trust
View full book text
________________
૩૨૬
૨૦. વિજય ઉત્તર રુયગ(૧) પર્વતનું એક શિખર.૧
૧. સ્થા.૬૪૩.
આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ
૨૧. વિજય પહેલું અણુત્તર સ્વર્ગીય વાસસ્થાન (વિમાન). અહીં વસતા આ જ નામ ધરાવતા દેવોનું ઉત્કૃષ્ટ અને જઘન્ય આયુષ્ય અનુક્રમે તેત્રીસ અને એકત્રીસ સાગરોપમ વર્ષનું છે.'
૧. અનુ.૧૩૯, વિશેષા.૭૨૩, ૭૨૮, ૩૨૯૪, પ્રજ્ઞા.૩૮.
૨૨. વિજય આ અને વિજયમિત્ત(૧) એક છે.૧
૧. વિપા.૩૨.
૨૩. વિજય મહાવિદેહમાં બત્રીસ વિજયો અર્થાત્ પ્રદેશો છે. વિગતો માટે જુઓ (વિજયથી અભિન્ન) ચક્કવિિવજય અને મહાવિદેહ.૧
૧. જમ્મૂ.૯૩, ૯૫, ૧૦૨.
વિજ્યાંકુસી (વિજયાકુશી) એક દેવી.
૧. આવ.પૃ.૧૯.
૧. વિજયંત (વિજયન્ત) ઉસભ(૧)ના એક સો પુત્રોમાંનો એક. ૧. કલ્પધ.પૃ.૧૫૨, કલ્પવિ.પૃ.૨૩૬.
૨. વિજયંત જુઓ વેજયંત.૧
૧. સ્થા. ૩૦૫, ૬૪૩.
વિજયકુમાર ભદ્દણંદી(૨)નો પૂર્વભવ.
૧. વિપા.૩૪.
વિજયગંધહત્યિ (વિજયગન્ધહસ્તિન) વાસુદેવ(૨) કણ્ડ(૧)નો હાથી.
૧. જ્ઞાતા.૫૩.
વિજયઘોસ (વિજયઘોષ) વાણારસીના જયઘોસના ભાઈ. તેમના ભાઇએ તેમને સન્માર્ગ દેખાડ્યો અને તેમને શ્રામણ્યનો સ્વીકાર કરાવ્યો.૧
૧. ઉત્તરા.૨૫, ઉત્તરાનિ.પૃ.૫૨૧-૨૨, ઉત્તરાચૂ.પૃ.૨૬૮.
વિજયદેવા (વિજયદેવી) તિત્યયર મહાવીરના છઠ્ઠા અને સાતમા ગણધર મંડિયપુત્ત અને મોરિયપુત્ત(૧)ની માતા. તેને મંડિયપુત્ત તેના પહેલા પતિ ધણદેવ(૩)થી થયો હતો, જ્યારે મોરિયપુત્ત તેને તેના બીજા પતિ મોરિઅ(૧)થી થયો હતો. આ વિજયદેવાનું જ બીજું નામ વીરદેવી છે.
૧
૧. આનિ.૬૪૮-૬૪૯, વિશેષા.૨૫૦૯-૨૫૧૦, કલ્પધ.પૃ.૧૬ ૧. વિજયપુર એક નગર જ્યાં મહાવીર ગયા હતા. અહીં કણગરહ(૨) અને વાસવદત્ત
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org