Book Title: Jain Agamo ma avta Prakrit Vishesh Namono Parichayatmak kosha Part 2
Author(s): Nagin J Shah
Publisher: 108 jain Tirth Darshan Trust
View full book text
________________
૩૨૯
આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ પત્નીઓનું નામ. આ બધી પઉમા(પ), સિવા(૪) વગેરેની માતાઓ હતી.'
૧. જ્ઞાતા.૧૫૭. વિજયાવત્ત (વિજયાવર્ત) જુઓ વિયાવત્ત.'
૧. કલ્પચૂ.પૃ.૧૦૩. વિજણાગરી (વિદ્યાનાગરી) ચારણગણ(૨)ની ચાર શાખાઓમાંની એક.'
૧. કલ્પ.પૃ.૨૫૯. વિક્માચરણવિણિ૭ય (વિદ્યાચરણવિનિશ્ચય) એ ક અંગબાહિર ઉક્કાલિઆ આગમગ્રન્થ જે હાલ અસ્તિત્વમાં નથી.
૧. નન્દ.૪૪, નન્દિમ.પૃ. ૨૦૫, નદિહ.પૃ. ૭૧. વિજ્જાજંગિ (વિદ્યાત્મક) જંગદેવોના દસ પ્રકારોમાંનો એક.'
૧. ભગ.પ૩૩. વિજાણુપ્પવાય (વિદ્યાનુપ્રવાદ) ચૌદ પુત્રુ ગ્રન્થોમાંનો દસમો. તે પંદર વિભાગોમાં વિભક્ત હતો. તે અણુપ્પવાય નામે પણ જાણીતો છે. ૧. સમ. ૧૪, ૧૪૭,નન્દિ.૫૭, | ૨. સમ.૧૫.
નદિચૂ.પૃ.૭૬, નદિમ પૃ. ૨૪૧. | ૩. આવચૂ.૧.પૂ.૪૨૨. વિક્સાહરગોવાલ (વિદ્યાધરગોપાલ) જુઓ ગોવાલ.'
૧. કલ્પવિ.પૃ. ૨૬૧. વિજ્જાહરસેઢિ (વિદ્યાધરશ્રેણિ) વેડૂઢ(૨) પર્વતની બે પર્વતમાળાનું આ નામ છે
જ્યાં વિદ્યાધરો વસે છે. આ બે પર્વતમાળાઓ ભરહ(૨) ક્ષેત્રમાં આવેલા વેઢ પર્વતની બન્ને બાજુએ દસ યોજનની ઊંચાઈએ આવેલી છે. દક્ષિણ પર્વતમાળામાં પચાસ નગરો છે જ્યારે ઉત્તર પર્વતમાળામાં સાઠ છે. ચક્રવટ્ટિ ભરહ(૧)એ ઉત્તર પર્વતમાળાના વિદ્યાધરો પાસેથી ઇસ્થિરત્ન (સ્ત્રીરત્નરૂપ મુખ્યપત્ની) પ્રાપ્ત કર્યું હતું.
૧. જબૂ. ૧૨, કલ્પવિ.પૃ. ૨૩૮, ૨. આવયૂ. ૧,પૃ.૨૦૭, આવહ.પૃ.૧૫૧. વિક્કાહરી (વિદ્યાધરી) આચાર્ય ગોવાલથી શરૂ થયેલી એક શ્રમણ શાખા.' તે કોડિયગણ(૨)ના ચાર ફાંટાઓમાંનો એક ફાંટો છે.
૧. કલ્પ. અને કલ્પવિ.પૃ.૧૬૧. ૧. વિજુ (વિદ્યુત) ઇન્દ્ર ઈસાણના લોગપાલ સોમ(૨)ની મુખ્ય પત્ની." જુઓ સોમ(૨).
૧. ભગ.૪૦૬ . ૨. વિજુ ચમર(૧)ની પાંચ મુખ્ય પત્નીઓમાંની એક.' તે તેના પૂર્વભવમાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org