Book Title: Jain Agamo ma avta Prakrit Vishesh Namono Parichayatmak kosha Part 2
Author(s): Nagin J Shah
Publisher: 108 jain Tirth Darshan Trust
View full book text
________________
આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ
૩૧૭ ૫. વારિસણ વર્તમાન ઓસપ્પિણી કાલચક્રમાં જંબૂદીવના એરવય(૧) ક્ષેત્રમાં થયેલા ચોવીસમા તિર્થંકર.'તે મહાવીરના સમકાલીન હતા. ૧. સ. ૧૫૯.
૨. તીર્થો ૩૩૫. ૧. વારિસેણા (વારિષણા) તિર્થીયર વારિસેણ(પ)ની પ્રતિમા. આવી પ્રતિમાઓ જુદાં જુદાં સ્થાનોમાં પ્રતિષ્ઠિત કરવામાં આવી છે. '
૧. જીવા.૧૩૭, રાજ.૧૨૪, સ્થા.૩૦૭, આવયૂ.૧,પૃ.૨૨૪. ૨. વારિસેણા રત્તવતી(૧) નદીને મળતી પાંચ નદીઓમાંની એક ૧
૧. સ્થા.૪૭૦. ૩. વારિસેણા ઊર્ધ્વલોકની મુખ્ય દિસાકુમારી. તે અને સંદણવણ(૧)માં આવેલ સાગરચિત્ત શિખરની અધિષ્ઠાત્રી દેવી વઈરસેણા(૩) એક છે. ઠાણ તેનો ઉલ્લેખ અધોલોકવાસિની દેવી તરીકે કરે છે.
૧. જબૂ.૧૧૩, તીર્થો.૧૪૭,આવહ પૃ.૧૨. ૩. સ્થા.૬૪૩.
૨. જમ્મુ. ૧૦૪. ૪. વારિસેણા મહાવિદેહમાં આવેલા વિપભ(૧) પર્વતના કણ (૪) શિખરની અધિષ્ઠાત્રી દેવી.
૧. જખૂ. ૧૦૧. ૧. વારુણ જુઓ વરુણ.
૧. જબૂ.૧૫૨. ૨. વારુણ આ અને વરુણોદ એક છે.
૧. જીવા.૧૮૦. ૩. વારુણ આ અને વારુણી (૪) એક છે.
૧. જીવા.૧૮૦ વારુણિકંત (વારુણીકાન્ત) વરુણોદનો અધિષ્ઠાતા દેવ.'
૧. જીવા.૧૮૦. વારુણિવર વલયાકાર વરુણવર દ્વીપ અને આ એક છે.'
૧. સ્થાઅ.પૃ.૧૬૬. ૧. વારુણી તિર્થીયર સુવિહિ(૧)ની પ્રથમ શિષ્યા.'
૧. સ. ૧૫૭, તીર્થો.૪૫૮. ૨. વારુણી બ્રાહ્મણ ધણમિત્ત(૪)ની પત્ની અને ગણધર વિયર(૧)ની માતા."
૧. આવનિ.૬૪૪, ૬૪૯, વિશેષા.૨૫૧૦.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org