Book Title: Jain Agamo ma avta Prakrit Vishesh Namono Parichayatmak kosha Part 2
Author(s): Nagin J Shah
Publisher: 108 jain Tirth Darshan Trust
View full book text
________________
૨૯૫
આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ
૧. જખૂ.૧૦૩, સ્થા.૬૪૨. ૨. વર્ડિસ મંદર(૩) પર્વતનાં સોળ નામોમાંનું એક. આ અને વસ એક છે.
૧. સમ.૧૬ . વડેસ (અવતંસ) મંદર(૩) પર્વતનું એક નામ. આ અને વહિંસ(૨) એક છે.
૧. જબૂ.૧૦૯. ૧. વર્ડોસા (અવતંસા) ણાયાધમ્મકહાના બીજા શ્રુતસ્કન્ધના પાંચમા વર્ગનું સત્તરમું અધ્યયન.'
૧. જ્ઞાતા.૧૫૩. ૨. વર્ડોસા ઇન્દ્ર કિષ્ણર(૧)ની મુખ્ય પત્ની. તે તેના પૂર્વભવમાં ભાગપુરના શેઠની પુત્રી હતી.
૧. ભગ.૪૦૬, સ્થા.૨૭૩. ૨. જ્ઞાતા.૧૫૩. વઢમાણ (વર્ધમાન) મહાવીરનું મૂળ નામ.'
૧. આચા.૨.૧૭૬, કલ્પ.૯૦, ૧૦૫-૬, સમ.૧૫૭, આવમ.પૃ.૨૫૫. વણમાલ (વનમાલ) મહિય જેવું જ સ્વર્ગીય વાસસ્થાન.'
૧. સમ. ૨૨ વણરાઈ (વનરાજિ) સિંધુદત્તની પુત્રી અને ચક્કટ્ટિ બંદિર(૧)ની પત્ની."
૧. ઉત્તરાનિ.પૃ.૩૭૯. વણવાસી (વનવાસી) ભરહ(૨) ક્ષેત્રના અડધા ભાગમાં આવેલું નગર. જરાકુમારના પુત્રજિયસત્ત(૧૭) રાજા અહીં રાજ કરતા હતા. સંભવતઃ વણવાસી અને વાણારસી એક છે. ૧. બૃક્ષ.૧૩૯૭.
૨. નિશીયૂ.૨.૫.૪૧૭. વણસંડ (વનખણ્ડ) પાડલસંડના સીમાડે આવેલું ઉદ્યાન. જખ ઉંબરદત્ત(૨) તેમાં રહેતા હતા. ૧
૧. વિપા.૨૮. વણિજ્જ (વાણિજ્ય) અગિયાર કરણમાંનું એક કરણ (દિનવિભાગ).
૧. જબૂ.૧૫૩, ગણિ.૪૧, સૂત્રનિ.૧૧. વણિય વણિજ) આ અને વણિજ્જ એક છે.'
૧. સૂત્રનિ.૧૧. વણિયા (વિનીતા) જુઓ વિણીયા.'
૧. તીર્થો.૪૮૯.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org