Book Title: Jain Agamo ma avta Prakrit Vishesh Namono Parichayatmak kosha Part 2
Author(s): Nagin J Shah
Publisher: 108 jain Tirth Darshan Trust
View full book text
________________
આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ
૨૧૭ ૧. આવયૂ.૧,પૃ.૨૩૨, વિપા.૨૪. મિરિઇ (મરીચિ) જુઓ મરીઈ.
૧. આવયૂ. ૧.પૃ. ૧૮૨, ૨૨૮. મિરિયિ (મરીચિ) જુઓ મરીએ.
૧. આવયૂ.૧,પૃ.૨૧૧, ૨૨૯, વિશેષા.૧૭૩૫. મિરીઈ (મરીચિ) જુઓ મરીઇ.'
૧. આવયૂ.૧પૃ.૨૨૮, વિશેષો. ૧૭૨૪. મિલખુ (સ્લેચ્છ) આ અને મિલિફખુ એક છે.'
૧. પ્રજ્ઞા.૩૬, નિશીયૂ.૪,પૃ.૧૨૪, પ્રશ્ન.૪. મિલિખુ (પ્લેચ્છ) આ અને અણારિયનો અર્થ એક જ છે.'
૧. પ્રજ્ઞા.૩૭, મિસ્તકેસી (મિશ્રકેશી) ઉત્તર રાયગ(૧) પર્વતના શિખરની અધિષ્ઠાત્રી મુખ્ય દિસાકુમારી.'
૧. જબૂ.૧૧૫, તીર્થો. ૧૫૯, સ્થા.૬૬૩ તેનો ઉલ્લેખ મિતકેસી નામે કરે છે. મિહિલપુરી (મિથિલપુરી) જુઓ મિહિલા.
૧. સમ.૧૫૮. મિહિલા (મિથિલા) વિદેહ(૨) દેશનું પાટનગર. તેમાં અગુજ્જાણ નામનું ઉદ્યાન હતું. ઓગણીસમા તિવૈયર મલ્લિ(૧) આ નગરમાં રાજા કુંભગ અને રાણી પભાવતી(૪)ની પુત્રી તરીકે જન્મ્યા હતા. આ નગરમાં મલ્લિને પરિવ્રાજિકા ચોખા સાથે ચર્ચા થઈ હતી. મલ્લિને સૌપ્રથમ ભિક્ષા આ નગરમાં વિસ્સસણ(૩) પાસેથી મળી હતી.૫ણમિ(ર) રાજા પણ આ નગરમાં રાજ કરતા હતા. ચક્રવટ્ટિ બંભદત્ત(૧) આ નગરમાં આવ્યા હતા. આઠમા વાસુદેવ(૧) લખણે તેના પૂર્વભવમાં આ નગરમાં સંકલ્પ (નિદાન) કર્યો હતો.“તિર્થીયર મહાવીર આ નગરમાં માણિભદ(૨) ચૈત્યમાં રોકાયા હતા અને તેમણે ગોયમ(૧)ને જંબુદ્દીવપત્તિ ઉપદેશી હતી. તે વખતે આ નગરનો રાજા જિયસતુ(૪) હતો. તેનું બીજું નામ જણ હતું અને તેણે તિત્થર મહાવીરને વંદન કર્યા હતાં.૧૧ આ નગરમાં મહાવીરે છે ચોમાસાં કર્યાં હતાં. ૧૨ ગણધર અકંપિય આ નગરના હતા.૧૩ મહાગિરિનો પ્રશિષ્ય અને કોડિણનો શિષ્ય આસમિત્ત આ નગરમાં ચોથા સિહવ તરીકે પ્રગટ થયો હતો. ૧૪ રાજા પઉમરહ(૨) આ નગરમાં રાજ કરતો હતો. તિર્થંકર ણમિ(૧) પણ આ નગરના હતા. મિહિલાની એકતા દરભંગા જિલ્લામાં આવેલા વર્તમાન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org