Book Title: Jain Agamo ma avta Prakrit Vishesh Namono Parichayatmak kosha Part 2
Author(s): Nagin J Shah
Publisher: 108 jain Tirth Darshan Trust
View full book text
________________
આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ
૧. જીવા.૧૮૫.
રુયગવરાવભાસવર (રુચકવ૨ાવભાસવ૨) આ અને રુયગવરોભાસવર એક છે.
૧. જીવા.૧૮૫.
રુયગવરોદ (રુચકવરોદ) વલયાકાર રુયગવર(૧)દ્વીપને ઘેરીને રહેલો સમુદ્ર. તે સમુદ્રને ઘેરીને વલયાકાર દ્વીપ રુયગવરોભાસ(૧) આવેલો છે.'રુયગવરોદ સમુદ્રના બે અધિષ્ઠાતા દેવો છે – રુયગવર(૩) અને રુયગવરમહાવર.
૧. સૂર્ય ૧૦૨.
૨. જીવા.૧૮૫.
૧. રુયગવરોભાસ (રુચકવ૨ાવભાસ) રુયગવરોદ સમુદ્રને ઘેરીને આવેલો વલયાકાર દ્વીપ. અને તે દ્વીપને ઘેરીને રુયગવરોભાસ(૨) સમુદ્ર આવેલો છે. આ દ્વીપના અધિષ્ઠાતા દેવો બે છે – રુયગવરાવભાસભદ્ર અને રુયગવરાવભાસમહાભદ્ર.૨
-
૧. સૂર્ય ૧૦૨.
૨. જીવા.૧૮૫.
૨. રુયગવરોભાસ વલયાકાર રુયગવરોભાસ(૧) દ્વીપને ઘેરીને આવેલો વલયાકાર સમુદ્ર.' આ સમુદ્રને ઘેરીને વલયાકાર હારદ્દીવ આવેલો છે. આ સમુદ્રના અધિષ્ઠાતા દેવો બે છે – રુયગવરાવભાસવર અને રુયગવરાવભાસમહાવર.
૨. જીવા.૧૮૫.
૩. એજન.
૧. સૂર્ય.૧૦૨. રુયગવરોભાસભદ્દ (રુચકવરાવભાસભદ્ર) જુઓ રુયંગવરાવભાસભ૬.૧
૧. સૂર્ય ૧૦૨.
રુયગવરોભાસમહાભદ્દ (રુચકવરાવભાસમહાભદ્ર) જુઓ રુયગવરાવભાસમહાભદ્દ. ૧. સૂર્ય ૧૦૨.
૨૫૯
રુયગવરોભાસમહાવર (રુચકવરાવભાસમહાવર) રુયગવરોભાસ(૨) સમુદ્રના બે અધિષ્ઠાતા દેવોમાંનો એક. આ અને રુયગવરાવભાસમહાવર એક છે.
૧. જીવા.૧૮૫.
રુયગવરોભાસવર (ઉંચકવરાવભાસવ૨) રુયગવરોભાસ(૨) સમુદ્રના બે અધિષ્ઠાતા દેવોમાંનો એક.' આ અને રુયગવરાવભાસવર એક છે.
૧. જીવા.૧૮૫.
૧
રુયગા (રૂપકા) આ અને રૂયા(૧) એક છે.
૧. તીર્થો. ૧૬૩.
૧
રુચગાવઈ (રૂપકાવતી) આ અને સૂચવતી એક છે.
૧. તીર્થો.૧૬૩.
રુયગાવતી (રૂપકાવતી) આ અને સૂયગાવતી એક છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org