Book Title: Jain Agamo ma avta Prakrit Vishesh Namono Parichayatmak kosha Part 2
Author(s): Nagin J Shah
Publisher: 108 jain Tirth Darshan Trust
View full book text
________________
આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ
૧. ભગ.૪૦૬.
રુયગિંદ (રુચકેન્દ્ર) અરુણોદય સમુદ્રમાં આવેલો પર્વત. તેની ઊંચાઈ ૧૭૨૧ યોજન છે. જયારે અસુરકુમાર દેવોના ઇન્દ્ર બલિ(૪) માણુસલોય ઉપર ઊતરતા હોય છે ત્યારે વચ્ચે તેમને રોકાવા માટેનું સ્થાન આ પર્વત છે.
૧. ભગ.૧૧૬, ૧૩૫, ૫૮૭, સ્થા.૭૨૮, સમ.૧૭.
૨૬૦
રુયગુત્તમ (રુયકોત્તમ) પશ્ચિમ રુયગ(૧) પર્વતનું શિખર ૧
૧. સ્થા.૬૪૩.
રુયગોદ (રુયકોદ) આ અને રુયગ(૩) એક છે.૧
૧. જીવા.૧૮૫.
રુયપભા (રૂપપ્રભા) આ અને રૂયપભા એક છે.
૧. ભગ.૪૦૬,
રુયા (રૂપા) આ અને રૂયા એક છે.
૧. આવચૂ.૧.પૃ.૧૩૮.
રુરુ એક અણારિય(અનાર્ય) દેશ અને તેની પ્રજા. જુઓ ભરુ.
૧. પ્રશ્ન.૪.
રૂઅ (ગ્રૂપ) આ અને રૂપ એક છે.૧
૧. સ્થા.૨૫૬,
અગાવઈ (રૂપકાવતી) આ અને સૂયવતી એક છે.
૧. જમ્મૂ.૧૧૪.
રૂઆ (રૂપા) આ અને રૂયા એક છે.
૧. જમ્મૂ.૧૧૪.
રૂઆસિઆ (રૂપાસિકા) મધ્યક્ષેત્રની મુખ્ય દિસાકુમારી,
૧. સ્થા.૨૫૬.
રૂદકંત (રૂપકાન્ત) આ અને સૂયકંત એક છે.
૧
૧, સ્થા.૨૫૬.
રૂદપ્પભ (રૂપપ્રભ) આ અને સૂર્યપ્પભ એક છે.
૧. સ્થા. ૨૫૬.
રૂપકંતા (રૂષકાન્તા) જુઓ યકતા.'
૧. સ્થા.૫૦૭.
રૂપવતી આ અને સૂચવતી એક છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org