Book Title: Jain Agamo ma avta Prakrit Vishesh Namono Parichayatmak kosha Part 2
Author(s): Nagin J Shah
Publisher: 108 jain Tirth Darshan Trust
View full book text
________________
આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ
૨૭૧
1
લંકાપુરી રાજા રાવણની રાજધાની. સમુદ્ર પાર કરી ત્યાં પહોંચેલા હણુમંતે તેને બાળી નાખી હતી. કેટલાકના મતે લંકાપુરી સિલોનમાં (=શ્રીલંકામાં) મન્તો-ત્તે (Manto-tte) પર્વત ઉપર આવેલી હતી.૪
३
૧.પ્રશ્નઅ.પૃ.૮૬,૮૭. ૨. નિશીયૂ.૧.પૃ.૧૦૪.
લંતઅ (લાન્તક) છઠ્ઠું સ્વર્ગીય ક્ષેત્ર (કલ્પ). તેમાં જન્મેલા દેવોનું ઉત્કૃષ્ટ આયુષ્ય ચૌદ સાગરોપમ વર્ષનું છે અને જઘન્ય આયુષ્ય દસ સાગરોપમ વર્ષનું છે. આ સ્વર્ગમાં (કલ્પમાં) સાતસો યોજન ઊંચાઈવાળા પચાસ હજાર ભવનો છે.” મરણ પછી જમાલિ આ સ્વર્ગમાં જન્મ્યા હતા." આ સ્વર્ગના (કલ્પના) ઇન્દ્રનું પણ આ જ નામ છે અને તેમના વિમાનનું નામ કામગમ છે.* લંતય નામનું સ્વર્ગીય વાસસ્થાન પણ છે. ૧. અનુ.૧૩૯, પ્રજ્ઞા.૫૩.
૪. સમ.૫૦.
૨.સમ.૧૦-૧૪, સ્થા.૭૫૭, અનુ.
૫. ભગ,૩૮૭.
૧૩૯. ૩.સમ,૧૧૦.
૬. જમ્મૂ.૧૧૮, પ્રજ્ઞા.૫૩, સ્થા.૬૪૪, આવચૂ.૧.પૃ.૧૪૫.
૩. એજન.પૃ.૧૦૫.
૪. જિઓડિ.પૃ.૧૧૩.
લંતઅકલ્પ (લાન્તકકલ્પ) આ અને લંતઅ એક છે.
૧. સમ.૧૧૦, ભગ.૩૮૭.
લંતગ (લાન્તક) જુઓ લંત.
૧. જમ્મૂ.૧૧૮, આવહ.પૃ.૫૯૬.
૧
લંતય (લાન્તક) સિરિકંત જેવું જ સ્વર્ગીય વાસસ્થાન. આ જ નામનું સ્વર્ગીય ક્ષેત્ર (સ્વર્ગ યા કલ્પ) છે, તેના માટે જુઓ લંતઅ.
૧. સમ.૧૪.
લંબુગ (લમ્બુક) આ નામનું એક સ્થાન જ્યાં મહાવીર ગયાહતા. તેની એકતા કલંબુયા
સાથે સ્થાપવામાં આવી છે.૧
૧. આવચૂ.૧.પૃ.૨૯૦.
૧
લક્ષ્મણ (લક્ષ્મણ) વાસુદેવ(૨) ણારાયણ(૧)નું બીજું નામ.
૧. મનિ.પૃ.૧૩૦, ઉત્તરાક.પૃ.૪૩થી, પ્રશ્નઅ.પૃ.૮૭.
લક્ષ્મણજ્જા (લક્ષ્મણાર્યા) અતીત ઓપ્પણી કાલચક્રના ચોવીસમા તિર્થંકરના સમયની શ્રમણી. બે પંખીના જોડાને સંભોગ કરતા દેખી તેને પણ સંભોગનું આકર્ષણ યા મન થયું. તે રાજા જંબૂડાદિમ અને રાણી સિરિયા(૧)ની પુત્રી હતી.
૧. મનિ.પૃ.૧૬૩થી.
૧. લક્ષ્મણા (લક્ષ્મણા) અંતગડદસાના પાંચમા વર્ગનું ચોથું અધ્યયન.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org