Book Title: Jain Agamo ma avta Prakrit Vishesh Namono Parichayatmak kosha Part 2
Author(s): Nagin J Shah
Publisher: 108 jain Tirth Darshan Trust
View full book text
________________
૨૭૬
આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ સુમુત્તર' (અર્થાત્ સુંભની ઉત્તરનો કે સુંભની પેલે પારનો અને “સુંભ” શબ્દ “સુભ' માટે છે) નામ વજ્જભૂમિ માટે પ્રયુક્ત હોવું જોઈએ. ઉપરાંત, આપણને પણવણા વગેરેમાં લાઢનો ઉલ્લેખ કોડિવરિસ નગરમાં રાજધાની ધરાવતા આરિય (આર્ય) દેશ તરીકે થયેલો જોવા મળે છે. એવું જણાય છે કે લાઢને ઉત્તરકાળે આર્ય દેશ તરીકે સ્વીકારવામાં આવ્યો હતો. જયારે કોડિવરિસની એકતા દિનાકપુર જિલ્લામાં આવેલા બનગઢ (Bangarh) સાથે સ્થાપવામાં આવી છે ત્યારે આપણો લાઢ કેવળ પશ્ચિમ બંગાળ સાથે જ બંધ બેસતો હોવો જોઈએ નહિ પરંતુ તેમાં પશ્ચિમ બંગાળ ઉપરાંત ઉત્તર બંગાળના દિનાકપુર જિલ્લાનો પણ સમાવેશ થવો જોઈએ. ૧. આચા.૯.૩.૨થી, આચાચૂ.૩૧૮- | પૃ.૧૬૪, જિઓમ.પૃ.૧૦૯. ૧૯, આવયૂ.૧.પૃ. ૨૯૦, ૨૯૬, | ૩. લાઈ.પૃ. ૩૦૫, ૩૩૭, ૩૫૦. આવનિ.૪૮૩, વિશેષા.૧૯૩૭, | ૪. ઇડિબુ. પૃ. ૫૯-૬૦. આવમ.પૃ. ૨૯૧, કલ્પવિ.પૃ.૧૬૬, | પ. ભગ.૫૫૪. કલ્પ.પૃ.૧૦૬, નિશી. ૧૬.૨૫- | ૬. લાઇ.પૃ.૩૫૦, ઇડિબુ.પૃ. ૧૯. ૨૬, સૂત્રચૂ.પૃ.૯૯.
૭. પ્રજ્ઞા.૩૭, સૂત્રશી પૃ. ૧૨૩. ૨. Sacred Books of the East Vol. | ૮. લાઇ.પૃ. ૨૯૮.
XXII p.84 fin. જુઓ જિઓડિ. લાઢાવજ્જભૂમિ (રાઢાવજભૂમિ) આ અને વજ્જલાઢ એક છે.'જુઓ લાઢ.
૧. આવચૂ. ૧,પૃ.૨૯૬, આમ.પૃ.૨૮૫. લાઢવિસય (રાઢવિષય) આ અને લાઢ દેશ એક છે. ૧
૧. સૂત્રચૂ.પૃ.૯૯. લાસ આ અને લ્યુસિય એક છે.'
૧. નિશી.૯.૨૮, નિશીયૂ.૨ પૃ.૪૭૦. લાસિય (લાસિક) આ અને લ્યુસિય એક છે.'
૧. જ્ઞાતા. ૧૮. લુદ્ધણંદ (લુબ્ધનન્દઆ અને પાડલિપુત્તના સંદ(૨) શેઠ એક છે.'
૧. આવયૂ:૧.પૃ.૫૨૮, કલ્પચૂપૃ. ૧૦૧. લેચ્છઈ (લેચ્છકનું) એક કુળનું નામ. આ કુળના નવ રાજાઓએ મલ્લઇ કુળના નવ રાજાઓ અને કાસી તથા કોસલના રાજ્યો સાથે મળીને સંઘ (Federation) બનાવ્યો હતો. તે બધાએ મળીને ચેડગ રાજાને તેમના રાજા કુણિએ સાથેના યુદ્ધમાં મદદ કરી હતી.' તિર્થીયર મહાવીર પાવા(મજુઝિમ)માં નિર્વાણ પામ્યા ત્યારે આ બધા રાજાઓ ત્યાં ઉપસ્થિત હતા. જુઓ મલાઈ અને તે ઉપરની ટિપ્પણી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org