Book Title: Jain Agamo ma avta Prakrit Vishesh Namono Parichayatmak kosha Part 2
Author(s): Nagin J Shah
Publisher: 108 jain Tirth Darshan Trust
View full book text
________________
આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ
કલ્પેલ.પૃ.૧૬૬.
૧. ઉત્તરાનિ અને ઉત્તરાશા.પૃ.૧૬૮, આવભા.૧૩૬, નિશીભા.૫૬૦૨, વિશેષા.૨૯૫૨,આવચૂ.૧.પૃ.૪૨૪. ૨. કલ્પ. અને કલ્પવિ.પૃ.૨૫૭-૫૯.
૪. આવચૂ.૧.પૃ.૪૨૬, વિશેષા.૩૦૦૮, સ્થાઅ.પૃ.૪૧૩, કલ્પવિ.પૃ.૨૫૭થી. ૫. આવચૂ.૧.પૃ.૪૨૫, વિશેષા.૨૯૫૬.
૩.આવભા.૧૩૬, આવચૂ.૧.પૃ.૪૨૪, ૬. આવચૂ.૧.પૃ.૪૨૪, બૃસે.૨૩૫,
વિશેષા.૨૯૫૨.
૨. રોહગુત્ત પાડલિપુત્ત નગરના રાજા જિયસત્તુ(૨૪)નો મન્ત્રી.૧
૧. આવચૂ.૧.પૃ.૧૩૨.
રોહણ (રોહન) સુહત્યિ(૧)નો પ્રથમ શિષ્ય. ઉદ્દેહયણ(૨) શાખા તેમનાથી શરૂ થઈ.
૧. કલ્પ. અને કલ્પવિ.પૃ.૨૫૮.
રોહા આ નામની એક સાર્થવાહી.૧
૧. બૃભા. ૬૧૬૯.
૨૬૭
રોહિઅ (રોહિત) રોહિઅપ્પવાયકુંડની મધ્યમાં આવેલો દ્વીપ. તેની લંબાઈ અને પહોળાઈ એક સરખી સોળ યોજન છે. તેની પરિમિતિ પચાસ યોજનથી થોડી વધુ છે. તેની ઊંચાઈ બે ક્રોશ છે.૧
૧. જમ્મૂ.૮૦.
રોહિઅપ્પવાયકુંડ (રોહિતપ્રપાતકુણ્ડ) મહાહિમવંત(૩)ના પર્વતાળ પ્રદેશમાંથી નીચે તરફ વહેતી રોહિઆ(૧) નદીના પાણીથી બનેલું સરોવર. રોહિઅ દ્વીપ આ સરોવરની મધ્યમાં આવેલો છે. તે સરોવરની દક્ષિણ બાજુથી નદી નીકળે છે અને આગળ હેમવય(૧) ક્ષેત્રમાં વહે છે.૧
૧. જમ્મૂ.૮૦,
૧. રોહિઆ (રોહિતા) હેમવય(૧)ની નદી. મહાહિમવંત(૩) ઉપર આવેલા મહાપઉમદ્દહમાંથી તે નીકળે છે. પહેલા તે દક્ષિણ તરફ વહે છે અને પછી સદ્દાવઇ(૧) પર્વત પાસે તે પૂર્વ તરફ વળે છે. તે પૂર્વ લવણ સમુદ્રને મળે છે.
૧. જમ્મૂ.૮૦, સમ.૧૪, સ્થા.૫૨૨, જીવા.૧૪૧, જીવામ.પૃ.૨૪૪.
૨. રોહિઆ મહાહિમવંત(૩) પર્વતનું શિખર. આ અને રોહિયફૂડ એક છે.
૧. સ્થા.૬૪૩.
રોહિઅંસપ્પવાયકુંડ (રોહિતાંશપ્રપાતકુણ્ડ) જુઓ રોહિઅંસાપવાયકુંડ,
૧. જમ્મૂ.૭૪.
૧. રોહિઅંસા (રોહિતાંશા) રોહિઅંસાપવાયકુંડની મધ્યમાં આવેલો દ્વીપ.૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org