Book Title: Jain Agamo ma avta Prakrit Vishesh Namono Parichayatmak kosha Part 2
Author(s): Nagin J Shah
Publisher: 108 jain Tirth Darshan Trust
View full book text
________________
આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ
૧.કલ્પ(થેરાવલી).૩, કલ્પવિ.પૃ.૨૪૭- ૫. સમ.૬૫.અભયદેવસૂરિને મોરિયપુત્તની
ઉંમર અંગે શંકા છે કારણ કે તેમની
૪૮, નન્દિ.ગાથા ૨૧, આનિ. ૫૯૫, ૬૨૩, વિશેષા.૨૦૧૩, ૨૩૪૩, ૨૪૩૭.
૨. કલ્પ (થેરાવલી).૩,કલ્પવિ.પૃ.૨૪૮. ૩.આનિ.૬૪૫.
૪.આનિ.૬૪૮.
૨. મોરિયપુત્ત તામલિનું બીજું નામ.
૧
૧. ભગ.૧૩૪.
સાથે જ દીક્ષા લેનાર તેમના મોટા ભાઈની તે જ દિવસે ઉંમર ત્રેપન વર્ષની હતી. એવું જણાય છે કે મોરિયપુત્ત તે દિવસે ત્રેપન વર્ષના હતા અને મંડિયપુત્ત પાંસઠ વર્ષના હતા.
૧
મોલિ (મૌલિ અથવા મલ્લકિ) મહાવીરના સમયનાં સોળ જનપદોમાંનું એક. તેનો ઉલ્લેખ વજ્જ(૨), કાસી અને કોસલ(૧) સાથે થયો છે, તેથી તે મલ્લોના અથવા મલ્લકિઓના ગણરાજ્યનો ઉલ્લેખ હોવો જોઈએ. આ ગણરાજ્યના બે પાટનગરો કુસીનારા અને પાવા હતાં. આ બન્ને પાટનગરો વર્તમાન ગોરખપુર જિલ્લાના પ્રદેશમાં હતાં.૨
૧. ભગ.૫૫૪.
૨. ઇડબુ.પૃ.૧૨૫-૨૬, ટ્રાઇ.પૃ.૨૫૭થી. મોસિલ જે સન્નિવેશના સુમાગહે મહાવીરને બંધનમાંથી છોડાવ્યા હતા તે સન્નિવેશ. મહાવીર અહીં આવ્યા હતા.
૧. વિશેષા.૧૯૬૬, આવિન.૫૧૧, આવચૂ.૧.પૃ.૩૧૩.
મોરિઅ (મૌરિક) લોકોને અસંબદ્ધ, વાહિયાત, હાસ્યાસ્પદ વાતો કહીને તેમનું મંનોરજન કરી પોતાની આજીવિકા મેળવતા સમણ પરિવ્રાજકોનો એક પ્રકાર.
૧. ઔપ.૩૮, ઔપ.પૃ.૭૨.
રઇ અથવા રતિ છઠ્ઠા તિર્થંકર પઉમપ્પભની પ્રથમ શિષ્યા.૧ ૧. સમ.૧૫૭, તીર્થો.૪૫૮.
રઇકર (રતિકર) આ અને રઇકરગ એક છે.
૨૩૧
Jain Education International
૧. જમ્મૂ.૧૧૮.
રઇકરગ (રતિકરક) ગંદીસર દ્વીપની મધ્યમાં ચાર વિદિશાઓમાંની દરેકમાં એક એક એમ ચાર પર્વતો આ નામવાળા છે. તેમની ઊંચાઈ દસ સો યોજન છે, ઊંડાઈ દસ સો ગભૂતિ છે અને પહોળાઈ દસ હજાર યોજન છે. તેઓ વર્તુળાકાર છે. દેવોના ઇન્દ્રો તેમના ઉપર ઉતરી આવે છે અને થોડો સમય વિહરે છે. કેટલાક ઇન્દ્રોની ચાર
For Private & Personal Use Only
www.jainelibrary.org