Book Title: Jain Agamo ma avta Prakrit Vishesh Namono Parichayatmak kosha Part 2
Author(s): Nagin J Shah
Publisher: 108 jain Tirth Darshan Trust
View full book text
________________
૨ ૨૬
આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ ૧ ૧૫.
૩૩૭થી. ૪. આવનિ.૬૫૧થી,આવરૃ.૧ પૃ. | ૫. કલ્પવિ.પ્ર.૨૪૭. ૨. મેયજ્જ શ્રમણ ઉદઅ(૩)નું ગોત્ર
૧. સૂત્ર.૨.૭.૪. ૩. મેયજ્જ રાયગિતના શ્રમણ. પોતાના પ્રાણના ભોગે પણ તે અહિંસાવ્રતના ચુસ્ત પાલનમાં અચલ રહ્યા.' ૧. આવચૂ.૧,પૃ.૪૯૪-૯૫, આવનિ.૮૬૬, ૮૭૦-૭૧, વિશેષા.૩૩૩૨, ૩૩૩૮
૩૯, આવચૂપૃ. ૧૯, સ્થા.૧૫૭, ૨૩૬, સ્થાઅ.પૂ.૧૮૨, ૪૭૪, મર. ૪૨૫-૨૬ . મેરઅ (મેરક) વર્તમાન ઓસટિપ્પણીમાં ભરહ(૨) ક્ષેત્રમાં થયેલા ત્રીજા પડિસતુ. તે સયંભૂ(૧) વડે હણાયા હતા.'
૧. વિશેષા. ૧૭૬૭, સમ.૧૫૮, તીર્થો. ૬૦૯. મેરા બારમા ચક્રવટ્ટિ હરિફેણની માતા.૧
૧. સમ.૧૫૮, આવનિ.૩૯૮. મેરુ મંદર(૩) પર્વતનું બીજું નામ."
૧. જખૂ. ૧૦૯. મેરુપ્પમ (મેરુપ્રભ) વિંઝગિરિ પ્રદેશમાં ગંગા નદીના દક્ષિણ કાંઠા ઉપર જન્મેલા હાથી તરીકેનો મેહ(૧)નો પૂર્વભવ. દાવાનળ લાગ્યો ત્યારે તેને વેઢગિરિ (૨)ની ખીણમાં જન્મેલા સુમેરુપ્પમ નામના હાથી તરીકેનો તેનો પૂર્વભવ યાદ આવ્યો હતો.'
૧. જ્ઞાતા. ૨૭. ૧. મેહ (મેઘ) રાયગિહના રાજા સેણિય(૧) અને રાણી ધારિણી (૧)નો પુત્ર. તે
જ્યારે માતાના ગર્ભમાં હતો ત્યારે માતાને મેઘ(મેહ)નો દોહદ થયો હતો તેથી તેનું નામ મેહ રાખવામાં આવ્યું હતું. તે આઠ રાજકન્યાઓને પરણ્યો હતો. એક વાર જયારે મહાવીર રાયગિહ આવ્યા ત્યારે તેણે સંસારનો ત્યાગ કરી દીક્ષા લઈ લીધી અને તે મહાવીરનો શિષ્ય બની ગયો. તેની પથારી બારણા પાસેના ખૂણામાં રહેતી હતી તેથી શ્રમણોની વારંવારની અવરજવરના કારણે તે આખી રાત ઊંધી શકતો ન હતો. તેથી તે ત્રાસ પામતો હતો. પરિણામે તેણે સંસારમાં પાછા જવા વિચાર્યું અને આ અંગે પછીથી સવારે તે તિત્થર મહાવીરને મળવા ગયો. મહાવીરે તેને કહ્યું કે પૂર્વભવમાં હાથીના જન્મમાં તેણે કેટલી બધી ધીરજથી અને કરણા સાથે સંકટો સહન કર્યા હતાં જેના ફળરૂપે તે માનવભવ પામ્યો. મેહને સત્ય સમજાયું અને તે શ્રમણ્યને વળગી રહ્યો. મૃત્યુ પછી તેણે અણુત્તરવિભાણના વિજય(૨૧)માં દેવ તરીકે જન્મ ધારણ કર્યો. ભવિષ્યમાં તે મહાવિદેહ ક્ષેત્રમાં મોક્ષ પામશે.'
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org