Book Title: Jain Agamo ma avta Prakrit Vishesh Namono Parichayatmak kosha Part 2
Author(s): Nagin J Shah
Publisher: 108 jain Tirth Darshan Trust
View full book text
________________
૨ ૨૮
આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ ૧. જબૂ.૧૦૪, ૧૧૩, તીર્થો.૧૪૭, સ્થા.૬૪૩. ૧. મેહમુહ (મઘમુખ) એક અંતરદીવ અને તેની પ્રજા.'
૧. પ્રજ્ઞા.૩૬, સ્થા.૩૦૪. ૨. મેહમુહ એક પ્રકારના સાગકુમાર દેવો. તે આવાડ લોકોના કુળદેવી હતા. તે આવાડ લોકોના દેશ ઉપર જ્યારે ચક્રવટ્ટિ ભરહ(૧)એ આક્રમણ કર્યું ત્યારે તે લોકોએ ભરહ સામેના યુદ્ધમાં મદદ કરવા માટે તે દેવોની આરાધના કરી હતી.'
૧. જખૂ.૫૮, ૬૧, આવયૂ. ૧.પૃ.૧૯૬. ૧. મેહરહ (મેઘરથ) સોળમા તિર્થંકર સંતિનો પૂર્વભવ.'
૧. સમ.૧૫૭. ૨. મેહરહજિણદાસ(૭)નો પૂર્વભવ. તે મઝમિયાનગરનો રાજા હતો. તેણે શ્રમણ સુધમ્મ(૩)ને ભિક્ષા આપી હતી.'
૧. વિપા.૩૪. ૩. મેહરહ વિજાહરસેઢિનો વિદ્યાધર રાજા. તેની પુત્રી પઉમસિરી(૨) ચક્કવષ્ટિ સુભૂમ(૧)ની પત્ની હતી.'
૧. આવયૂ. ૧.પૃ.પર ૧. મેહલિજ્જિયા ખલિયા) ઉડુવાડિયગણની ચાર શાખાઓમાંની એક.'
૧. કલ્પ.પૃ. ૨૨૯. મેહવઈ (મેઘવતી) સંદણવણ(૧)માં આવેલા શિખર મંદર(પ)ની અધિષ્ઠાત્રી દેવી એવી મુખ્ય દિસાકુમારી. તેના પાટનગરનું પણ આ જ નામ છે.'
૧. જખૂ. ૧૦૪, ૧૧૩, તીર્થો. ૧૪૭, સ્થા.૬૪૩. મેહરણ (મેઘવર્ણ) રોહીડા નગરમાં આવેલું ઉદ્યાન. તેમાં મણિદત્ત યક્ષનું ચૈત્ય
હતું.
૧. નિર.૫.૧. મેહસિરી (મેઘશ્રી) આમલકપ્પા નગરના શેઠ મેહ(૪)ની પત્ની.'
૧. જ્ઞાતા.૧૪૯. મેહા (મેઘા) અસુરકુમાર દેવોના ઇન્દ્ર ચમર(૧)ની મુખ્ય પત્ની. તે તેના પૂર્વભવમાં આમલકપ્પા નગરના શેઠ મેહ(૪)ની પુત્રી હતી. .
૧. ભગ.૪૦૫, સ્થા.૪૦૩. ૨. જ્ઞાતા.૧૪૯. મહિય (મેધિક) વેસવાડિયગણના ચાર કુળમાનું એક.
૧. કલ્પ.પૃ. ૨૬૦.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org