Book Title: Jain Agamo ma avta Prakrit Vishesh Namono Parichayatmak kosha Part 2
Author(s): Nagin J Shah
Publisher: 108 jain Tirth Darshan Trust
View full book text
________________
૨ ૨૦
આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ ૧. આવયૂ.૧.પૃ.૪૯૨-૯૩. ૩. મુણિચંદ તિર્થીયર પાસ(૧)ની પરંપરાના એક આચાર્ય. જ્યારે તે કુમારના સન્નિવેશમાં હતા ત્યારે કુવણમાં નામના મદિરા પીધેલા કુંભારે તેમને ચોર ગણી તેમનું ગળું દબાવી મારી નાખ્યા હતા. આચાર્ય મોક્ષ પામ્યા. ગોસાલ મુણિચંદને મળ્યો હતો અને તેની જાણ તિત્થર મહાવીરને હતી.
૧. વિશેષા.૧૯૩૨, આવનિ.૪૭૮, આવયૂ.૧,પૃ.૨૮૫-૮૬, ૨૯૧, કલ્પવિ.પૃ.૧૬૫. ૪. મુણિચંદ ચંદવડેસઅ અને ધારિણી(૩૨)નો પુત્ર. તે સાતેયનો રાજા હતો. તેણે પોતાના પુત્રને રાજગાદી સોંપી સંસારનો ત્યાગ કર્યો અને તે સાગરચંદ(૨)નો શિષ્ય બન્યો. એક વાર તે ગુરુ સાથે વિહારમાં હતો ત્યારે તે ગુરુથી છૂટો પડી જવાથી જંગલમાં ભૂલો પડ્યો તથા ભૂખ-તરસથી પીડિત તે મૂછિત થઈ ગયો. ત્યાં ગોવાળોએ તેની સેવા કરી.
૧. ઉત્તરાનિ.૮, ઉત્તરાશા.પૃ.૩૭૫, ઉત્તરાયૂ.પૃ.૨ ૧૩. મુણિસુંદરસૂરિ (મુનિસુન્દરસૂરિ) શાન્તિકરસૂત્રના કર્તા.'
૧. આવ.પૃ. ૧૯. ૧. મુણિસુવય (મુનિસુવ્રત) વર્તમાન ઓસપ્પિણી કાલચક્રમાં ભરહ(૨) ક્ષેત્રમાં થયેલા વીસમા તિર્થંકર. તે તેમના પૂર્વભવમાં સીહગિરિ(૪) હતા. તે રાયગિહના રાજા સુમિત્ત(૩) અને રાણી પઉમાવઈ(પ)ના પુત્ર હતા. તેમની ઊંચાઈ વીસ ધનુષ હતી અને તેમનો વર્ણ ઘેરો નીલ હતો. તેમની ઉંમર ૨૨૫૦૦વર્ષની હતી ત્યારે તેમણે એક હજાર પુરુષો સાથે શ્રમણ્ય સ્વીકાર્યું હતું. તે વખતે તેમણે મણીહરા પાલખીનો ઉપયોગ કર્યો હતો. બંભદત્ત(૩)એ તેમને સૌપ્રથમ ભિક્ષા આપી હતી. ૩૦,૦૦૦ વર્ષનું આયુષ્ય પૂરું થતાં તે મોક્ષ પામ્યા હતા. તેમનું પવિત્ર વૃક્ષ ચંપક હતું. તેમના ઉત્કૃષ્ટ સંઘમાં ૩૦,OOO શ્રમણો, પ૦,OOO શ્રમણીઓ અને ૧,૭૨,000 શ્રાવકશ્રાવિકાઓ હતાં. તેમના પ્રથમ શિષ્ય કુંભ(૩) હતા. પુષ્કૃવતી(૧) તેમની પ્રથમ શિષ્યા હતી. તેમને અઢાર ગણધરો હતા. ૧ખંદઅ(૧), ખત્તિય(૨), ગંગદત્ત(૬) વગેરેને તેમણે દીક્ષા આપી હતી. ૧૨ મુણિસુવયના નિર્વાણ પછી ૧૧૮૪૯૮૦ વર્ષે આગમવાચના થઈ હતી. ૩ ૧. નન્દ.ગાથા ૧૯,સમ. ૧૫૭, આવ.
૪૮૩. પૃ.૪, સ્થા.૪૧૧, આવનિ.૩૭૧, ૪. સમ. ૨૦, આવનિ. ૩૭૭,૩૭૯, ૧૦૯૫, વિશેષા.૧૭પ૯, તીર્થો.
તીર્થો ૩૪૯, ૩૬૪. ૩૩૨.
૫. સ.૧૫૭, આવનિ. ૨૨૫, ૨૨૯થી, ૨. સમ.૧પ૭.
તીર્થો. ૩૯૩. ૩. સમ. ૧૫૭, આવનિ.૩૮૩થી, તીર્થો. ૬. સમ.૧૫૭, આવનિ.૩૨૯.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org