Book Title: Jain Agamo ma avta Prakrit Vishesh Namono Parichayatmak kosha Part 2
Author(s): Nagin J Shah
Publisher: 108 jain Tirth Darshan Trust
View full book text
________________
૧૩૪
ભૂમિ(મી)તુંડક (ભૂમિતુણ્ડક) કાલિકેય સમાન દેશ.૧
૧. આવચૂ.૧.પૃ.૧૬૨.
૧. ભૂય (ભૂત) જક્ખોદ સમુદ્રને ઘેરીને આવેલો વલયાકાર દ્વીપ. તે બધી બાજુથી ભૂતોદ સમુદ્રથી ઘેરાયેલો છે. તેના બે અધિષ્ઠાતા દેવો ભૂતભદ્ર અને ભૂતમહાભદ્
છે.
૧. સૂર્ય.૧૦૩.
૨. સૂર્યમ.પૃ.૨૮૫.
૧
૨. ભૂય વાણમંતર દેવોનો એક વર્ગ. સુરૂવ(૨) અને ડિરૂવ તેમના બે ઇન્દ્રો છે. જુઓ વાણમંતર.
૧. પ્રજ્ઞા.૪૮, ભગ.૧૬૯.
ભૂયગિહ (ભૂતગૃહ) આ અને ભૂયગૃહ એક છે.૧
૧. નિશીભા.૫૬૦૨, વિશેષા.૨૯૫૧.
આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ
ભૂયગુહ (ભૂતગૃહ) અંતરંજિયા નગરમાં આવેલું ચૈત્ય. આચાર્ય સિરિત્રુત્ત ત્યાં ગયા હતા. તેમના શિષ્ય રોહગુત્ત(૧)એ તેરાસિય(૧) સિદ્ધાન્તનું અહીં પ્રતિપાદન કર્યું
હતું.
ર
૧.
ભૂયણંદ (ભૂતનન્દ) જુઓ ભ્રયાણંદ.
૧. આનિ.૫૧૯.
૧. ઉત્તરાનિ. અને ઉત્તરાશા.પૃ.૧૬૮, આવભા.૧૩૬, વિશેષા.૨૯૫૨, નિશીભા.૫૬૦૨. ૨. આવચૂ.૧.પૃ.૪૨૪, વિશેષા.૨૯૫૧, સ્થાઅ.પૃ.૪૧૩.
ભૂયદિણ (ભૂતદિત્ર) ણાગજ્જણના શિષ્ય અને લોહિચ્ચ(૧)ના ગુરુ.૧ ૧. નન્દિ.ગાથા ૩૯, નન્દિમ.પૃ.૫૩, નચૂિ.પૃ.૧૦, નન્દ્રિહ.પૃ.૧૪.
૨. ભૂયદિ વાણારસીના ચાંડાલ સંભૂય(૨)નો પિતા.૧
૧. ઉત્ત૨ા.૧૩.૨.
૧. ભૂયદિણા (ભૂતદિશા) થૂલભદ્દની સાત બેનોમાંની એક. તે બધી સંભૂઇવિજય(૪)ની શિષ્યાઓ હતી.
૧. આવચૂ.૨.પૃ.૧૮૩, તીર્થો.૭૫૪, કલ્પ.પૃ.૨૫૬, આવ.પૃ.૨૮.
૨. ભૂયદિણા અંતગડદસાના સાતમા વર્ગનું તેરમું અધ્યયન.
૧. અન્ત.૧૬.
૩. ભૂયદિણા રાયગિહના રાજા સેણિય(૧)ની પત્ની. તેણે મહાવીર પાસે દીક્ષા લીધી, વીસ વર્ષ શ્રમણત્વ પાળ્યું અને મોક્ષ પ્રાપ્ત કર્યો.
૧. અન્ત.૧૬.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org