Book Title: Jain Agamo ma avta Prakrit Vishesh Namono Parichayatmak kosha Part 2
Author(s): Nagin J Shah
Publisher: 108 jain Tirth Darshan Trust
View full book text
________________
૧૩૨
આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ ભીમા વસંતપુર(૩)ની સીમા ઉપર આવેલી એક પલ્લી(ગામ). તેના રહેવાસીઓ ભિલ હતા, તેઓ વસંતપુરના પ્રદેશમાં ચોરી અને લૂંટ કરી ત્રાસ ફેલાવતા હતા.' * ૧. પિંડનિમ.પૃ.૪% ભીમાસુરુક્ક અથવા ભીમાસુરુત્ત (ભીમાસુરોક્ત) એક અજૈન લૌકિક ગ્રન્થકૃતિ (જેના કર્તા હતા ભીમાસુર).૧
૧. ન૮િ.૪૨, અનુ.૪૧, વ્યવભા.૩.પૃ.૧૩૨, સૂચૂ.પૃ.૨૦૮. ભુઅવર (ભુજવર) એક વલયાકાર દ્વીપ,
૧. સ્થાઅ.પૃ.૧૬૭. ભુયંગ (ભુજ) ણાગપુરનો એક શેઠ. તેની પત્ની ભુયંગસિરી હતી અને તેમની પુત્રી હતી ભુયંગા.'
૧. શાતા.૧૫૩. ભુયંગવાઈ અથવા ભુયંગવતી(ભુજવતી) મહોરગ દેવોના ઇન્દ્ર અકાયની ચાર પટરાણીઓમાંની એક.' તેના પૂર્વભવમાં તે એક શેઠની પુત્રી હતી. મહાકાયની એક રાણીનું નામ પણ આ જ છે.
૧. ભગ.૪૦૬, સ્થા. ૨૭૩. ૨. જ્ઞાતા.૧૫૩. ૩.ભગ.૪૦૬, સ્થા.૨૭૩. ભુયંગસિરી (ભુજfશ્રી) ણાગપુરના ભુયંગ શેઠની પત્ની અને ભુયંગાની માતા.
૧. જ્ઞાતા.૧૫૩. ભયંગા (ભુજના) મહોરગ દેવોના ઇન્દ્રની ચાર પટરાણીઓમાંની એક. તે પોતાના પૂર્વભવમાં ભાગપુરના શેઠ ભુયંગ અને તેમની પત્ની ભયંગસિરીની પુત્રી હતી. તેણે સંસારનો ત્યાગ કરી તિર્થીયર પાસ(૧) પાસે દીક્ષા લીધી હતી અને શ્રમણી પુષ્ફચૂલા(૧)ની શિષ્યા બની હતી.
૧. ભગ.૪૦૬, સ્થા. ૨૭૩. ૨. જ્ઞાતા.૧૫૩. ભુગ (ભુજગ) જુઓ ભુયંગ.'
૧. જ્ઞાતા.૧૫૩. ભગવાઈ (જગપતિ) વાણમંતર દેવોના જે આઠ ભેદો છે તેમાંનો એક. તે અને મહોરગ એક છે.
૧. પ્રજ્ઞા.૪૭, ઔપ.૨૪. ભગવતી (ભુજગવતી) જુઓ ભુયંગવતી."
૧. જ્ઞાતા.૧૫૩. ભગવર (ભુજગવર) રુયગ(૨) ખંડ પછી આવેલા અસંખ્ય સમુદ્રો અને દીપોની પેલે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org