Book Title: Jain Agamo ma avta Prakrit Vishesh Namono Parichayatmak kosha Part 2
Author(s): Nagin J Shah
Publisher: 108 jain Tirth Darshan Trust
View full book text
________________
૧૪૬
આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ
૧. પ્રજ્ઞા.૩૭.
૨. પ્રશ્ન.૪. મઘવ (મઘવનુ) જુઓ મઘવા.'
૧. ઉત્તરા.૧૮.૩૬. ૧. મઘવા (મઘવનું) વર્તમાન ઓસપ્પિણી કાલચક્રના ત્રીજા ચક્કટ્ટિ.' સાવત્થીના રાજા સમુદ્રવિજય(૨) અને તેમની રાણી ભદ્દા(૨૫)ના તે પુત્ર હતા. તે તિર્થીયર સંતિની પહેલાં પણ તિર્થીયર ધમ્મની પછી થયા હતા. સુરંદા(૩) તેમની મુખ્ય પત્ની હતી. મૃત્યુ પછી તે સરંકમાર(૧) સ્વર્ગીય ક્ષેત્રમાં જન્મ્યા છે."
૧.સ.૧૫૮,ઉત્તરા.૧૮.૩૬, તીર્થો. | વિશેષા.૧૭૬૨, ૧૭૬૯, તીર્થો. ૫૬૧. ૫૫૯, આવનિ.૩૭૪.
૪. સમ.૧૫૮. ૨. આવનિ.૩૮૨, ૩૯૮-૯૯,૪૦૧. [ ૫. આવનિ.૪૦૧.
૩. આવનિ.૪૧૭, આવયૂ.૧.પૃ.૨૧૫,T ૨. મઘવા આઠમા તિર્થંકર ચંદuહ(૧)નો સમકાલીન રાજા.'
૧. તીર્થો. ૪૭૧. ૩. મઘવા સક્ક(૩)નું બીજું નામ."
૧ ભગ.૧૪૪. ૧. મછઠ્ઠી નરકભૂમિ તમાનું ગોત્રનામ.'
૧. સ્થા.૫૪૬, જીવા.૬૭. ૨. મઘા અયાવીસ ણખત્ત(૧)માંનું એક. પિઉ તેનો અધિષ્ઠાતા દેવ છે. પિંગાયણ તેનું ગોત્રનામ છે.' ૧. જબૂ.૧૫૫થી આગળ, ૧૫૯,૧૭૧, સૂર્ય,૩૬,૪૬,૫૦, સ્થા.૯૦, ૫૧૭, ૫૮૯,
૬૫૬, સમ.૭-૮. ૧. મચ્છ (મસ્ય) સાડી પચીસ આરિય (આર્ય) દેશોમાંનો એક વદરાડ તેની રાજધાની હતી. તેમાં અલવર, જયપુર, ભરતપુરનો પ્રદેશ સમાવેશ પામે છે અને તેની રાજધાની વઈરાડની એકતા જયપુર જિલ્લામાં આવેલા વર્તમાન બૈરાત (Bairat) સાથે સ્થાપવામાં આવી છે. આ ૧. સૂત્રશી.પૃ.૧૨૩. પ્રજ્ઞા.૩૭માં છપાયેલો ‘વચ્છ' શબ્દ ખોટો છે કેમ કે વચ્છની રાજધાની
તો કોસંબી હતી. ૨. સ્ટજિઓ.પૂ.૧૦૫. ૨. મચ્છ રાહુ(૧)નું બીજું નામ.'
૧. ભગ. ૪૫૩, સૂર્ય. ૧૦૫. મલ્શિયમલ્લ (માસ્મિકમલ્લ) સોપારગ નગરનો મલ્લ. તે ઉજ્જૈણી નગરના મલ્લ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org