Book Title: Jain Agamo ma avta Prakrit Vishesh Namono Parichayatmak kosha Part 2
Author(s): Nagin J Shah
Publisher: 108 jain Tirth Darshan Trust
View full book text
________________
૨૦૧
આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ
૧. ઔપ.૬, ઔપઅ.પૃ.૧૧. ૪. મહિંદ સાતમા તિર્થીયર સુપાસ(૧)ને ભિક્ષા આપનાર સૌપ્રથમ વ્યક્તિ. તે વ્યક્તિ પાડલિસંડની હતી.
૧. આવનિ.૩૨૭,સમ.૧૫૭, આવમ.પૃ.૨૨૭. ૨. આવનિ. ૨૨૩. મહિંદકંત (મહેન્દ્રકાન્ત) લાંતઅમાં આવેલું સ્વર્ગીય વાસસ્થાન જ્યાં વસતા દેવોનું ઉત્કૃષ્ટ આયુષ્ય ચૌદ સાગરોપમ વર્ષનું હોય છે, તેઓ ચૌદ પખવાડિયે એક વાર શ્વાસ લે છે અને તેમને ચૌદ હજાર વર્ષે એક વાર ભૂખ લાગે છે.'
૧. સમ.૧૪. મહિંદઝય (મહેન્દ્રધ્વજ) મહિંદ(૧) જેવું જ સ્વર્ગીય વાસસ્થાન.'
૧. સમ.૧૨. મહિંદુત્તરવડિસંગ (મહેન્દ્રોત્તરાવતંસક) મહિંદકત જેવું જ સ્વર્ગીય વાસસ્થાન.'
૧. સમ.૧૪. મહિય (મહિત) અચુતમાં આવેલું સ્વર્ગીય વાસસ્થાન જ્યાં વસતા દેવોનું ઉત્કૃષ્ટ આયુષ્ય બાવીસ સાગરોપમ વર્ષનું છે.'
૧. સમ.૨૨. મહિલા (મિથિલા) આ અને મિહિલા એક છે.'
૧. કલ્પ.૧૨૨, આવનિ.૬૪૫, આવહ.પૃ.૭૧૯. ૧. મહિસ્સર (મહેશ્વર) ભૂયવાહય દેવોના બે ઈન્દ્રોમાંનો એક. ૧
૧. સ્થા.૯૪, પ્રજ્ઞા.૪૯. ૨. મહિસ્સર પરિવ્રાજક પેઢાલ(૧)ના સાધ્વી સુજેટ્ટા સાથેના સમાગમથી જન્મેલો પુત્ર. તેનું સચ્ચાઇ(૧) નામ પાડવામાં આવ્યું. તેણે મહારોહિણી વિદ્યા પ્રાપ્ત કરી છે વિદ્યાએ તેના કપાળની વચ્ચે છિદ્ર કરી તેના શરીરમાં પ્રવેશ કર્યો. આ છિદ્રને દેવોએ તેના ત્રીજા નેત્ર તરીકે વર્ણવ્યું. તેણે પેઢાલ અને કાલસંદીવને હણ્યા. સ્વર્ગીય ઇન્દ્ર તેનું નામ મહિસ્સર રાખ્યું. તે સ્ત્રીઓનું શીલ લૂટતો હતો, એટલે રાજા પક્ઝોએ ગણિકા ઉમા(૨)ની મદદથી તેની હત્યા કરી નાખી.
૧. આવચૂ.૨.પૃ.૧૭૪-૧૭૬, મહેશ્વર યા શિવની ઉત્પત્તિનો આ જૈન વૃત્તાન્ત છે મહી પાંચ મોટી નદીઓમાંની એક છે અને તે ગંગા નદીને મળે છે.'
૧. સ્થા.૪૭૦,૭૧૭, નિશી. ૧૨.૪૨, નિશીયૂ.૩.પૃ.૩૬૪, વૃક્ષે ૧૪૮૭. મહુ (મધુ) જુઓ મધુરાયણ.'
૧. ઋષિ (સંગ્રહણી).
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org