Book Title: Jain Agamo ma avta Prakrit Vishesh Namono Parichayatmak kosha Part 2
Author(s): Nagin J Shah
Publisher: 108 jain Tirth Darshan Trust
View full book text
________________
આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ
૨૧ ૧ માહણકુંડગામ અથવા માહણકુંડગામ (બ્રાહ્મણકુડુગ્રામ) કુંડામના બે ભાગમાંનો એક ભાગ જ્યાં રહેતા બ્રાહ્મણ ઉસહદત્ત(૧)ની પત્ની દેવાણંદા(૨)ની કૂખમાં ચ્યવીને તિત્થર મહાવીર પ્રવેશ્યા હતા. આ ભાગમાં બહુસાલયા ચૈત્ય હતું. ખત્તિયકુંડગ્રામ માહણકુંડગ્રામની પશ્ચિમે આવેલું હતું. જુઓ સાલી અને માહણકુડપુર. ૧. કલ્પ.૨, વિશેષા.૧૮૩૯, આવનિ. | ૨. ભગ.૩૮૦.
૪૫૮,આવપૂ.૧,પૃ.૨૩૬, ૨૩૯. I ૩. ભગ.૩૮૩. માહણકુડપુર (બ્રાહ્મણકુણ્ડપુર) આ અને માહણકુંડગ્રામ એક છે.
૧. આચા.૨.૧૭૬. માહણકુંડપુરસંનિવેશ (બ્રાહ્મણકુણ્ડપુરસન્નિવેશ) જુઓ માહણકુંડપુર.'
૧. આચા. ૨.૧૭૬. ૧. માહિંદ (મહેન્દ્ર) ભોગપુરમાં મહાવીરને ત્રાસ આપવાનો પ્રયત્ન કરનારો એક ક્ષત્રિય.'
૧. આવનિ.૫૧૯,વિશેષા.૧૯૭૪,આવપૂ.૧.પૃ.૩૧દ,આવમપૃ.૨૯૪. ૨. માહિંદ દિવસ અને રાત્રિનાં ત્રીસ મુહુત્તમાંનું એક.'
૧. જબૂ.૧૫ર, સમ.૩૦, સૂર્ય.૪૭. ૩. માહિંદ ઈસાણની ઉપર આવેલું ચોથું સ્વર્ગીય ક્ષેત્ર (કલ્પ). તેમાં છ સો યોજનની ઊંચાઈ ધરાવતાં આઠ લાખ ભવનો છે. તેમાં વસતા દેવોનું જઘન્ય અને ઉત્કૃષ્ટ આયુષ્ય ક્રમશ: બે સાગરોપમથી કંઈક અધિક અને સાત સાગરોપમ વર્ષનું છે.
૧. પ્રજ્ઞા.૫૩, સમ. ૧૩૧, જખૂ.૧૧૮, સમ. ૧૦૯.
૨. સમ. ૨, ૭, સ્થા.૧૧૩, અનુ.૧૩૯. ૪. માહિંદ માહિંદ(૩) સ્વર્ગીય ક્ષેત્રનો (કલ્પનો) . તેને તેના પોતાના સામાણિય દેવો વગેરે છે. તેના વિમાનનો વ્યવસ્થાપક દેવ સિરિવચ્છ(૩) છે. તેનો ઘંટ મહાઘોસા છે.'
૧. જબૂ.૧૧૮, પ્રજ્ઞા.૫૩. ૫. માહિદ આ અને મહિંદ(૪) એક છે.'
૧. સ.૧૫૭. માલિંદર (માહેન્દ્ર) તિર્થીયર અણંતનો પૂર્વભવ.'
૧. સમ.૧૫૭. માહિસ્સર (માહેશ્વર) જુઓ મહિસ્સર.'
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org