Book Title: Jain Agamo ma avta Prakrit Vishesh Namono Parichayatmak kosha Part 2
Author(s): Nagin J Shah
Publisher: 108 jain Tirth Darshan Trust
View full book text
________________
૨૦૪
આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ કોસંબીમાં પુરોહિત સોમદત્ત(૪)ના પુત્ર વહસ્સતિદત્ત તરીકે જન્મ્યો.'
૧. વિપા.૨૪, સ્થાપૃ.૫૦૮. મહેસરી (માહેશ્વરી) વિંઝગિરિની તળેટીમાં આવેલું નગર. તે નગર દખિણાવતમાં અયલ(૬) અને તેની માતા ભદ્દા(૨)એ વસાવ્યું હતું. આચાર્ય વડર(૨) આ નગરમાં આવ્યા હતા. તેની એકતા ઈન્દોરથી દક્ષિણમાં ચાલીસ માઇલના અંતરે નર્મદાનદીના જમણા કાંઠા ઉપર આવેલા મહેશ્વર અથવા મહેશ સાથે સ્થાપવામાં આવી છે.*
૧. ભગ.પ૨૮, આચાચૂ.પૃ.૩૩. | ૩. આવનિ.૭૭૩, આવચૂ. ૧.પૃ.૩૯૬ . ૨. આવયૂ. ૧.પૃ. ૨૩૨,આવમ.પૃ. | ૪. જિઓડિ.પૃ.૧૨૦.
૨૫૦. મહેસર (મહેશ્વર) આ અને મહિસ્સર એક છે.'
૧. આવયૂ. ૨.૫.૧૭૬.. મહોરગ વાણમંતર દેવોના આઠ વર્ગોમાંનો એક વર્ગ. અકાય અને મહાકાય એ બે તેમના ઇન્દ્રો છે. ૧. પ્રજ્ઞા.૪૮.
૨. ભગ.૧૬૯, સ્થા.૯૪. માગદિય (માકન્ટિક) વિયાહપણત્તિના અઢારમા શતકનો ત્રીજો ઉદ્દેશક.'
૧. ભગ. ૬૧૬. માગદિયપુત્ત (માકદિકપુત્ર) તિર્થીયર મહાવીરનો શિષ્ય. તેણે મહાવીરને કેટલાક દાર્શનિક પ્રશ્નો પૂછ્યા હતા અને મહાવીરે ઉત્તરો આપ્યા હતા.'
૧. ભગ. ૬૧૮-૬૨૨. ૧. માગંદી (માકન્દી) માયાધમ્મકહાના પ્રથમ શ્રુતસ્કન્ધનું નવમું અધ્યયન.૧
૧. જ્ઞાતા.૫, જ્ઞાતાઅ.પૃ. ૧૦, સમ. ૧૯. ૨. માગંદી ચંપા નગરનો શેઠ. તેને બે પુત્રો હતા- જિણપાલિય અને જિણરખિય.
૧. જ્ઞાતા.૭૯. માગધ જુઓ મગહ. ૧. માગહ (માગધ) ઉસહ(૧)ના એક સો પુત્રોમાંનો એક 1
૧. કલ્પધ.પૃ.૧૫૧, કલ્પવિ.પૃ.૨૩૬ . ૨. માગહ ક્ષત્રિય સ્ત્રી અને વૈશ્ય પુરુષથી જન્મેલી વ્યક્તિ.
૧. આચાનિ. ૨૩, આચાશી.પૃ.૮. માગહતિત્ય (માગધતીર્થ) ભરત(૨) ક્ષેત્રમાં પૂર્વમાં અને ગંગા નદીની દક્ષિણે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org