Book Title: Jain Agamo ma avta Prakrit Vishesh Namono Parichayatmak kosha Part 2
Author(s): Nagin J Shah
Publisher: 108 jain Tirth Darshan Trust
View full book text
________________
આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ
૨૦૭ ૧. જખૂ.૧૨. ૬. માણિભદ્ર એક સ્વર્ગીય વાસસ્થાન.
૧. નિર.૩.૬. ૭. માણિભદ્ર રાયગિહમાં વિચરતા તિવૈયર મહાવીરને વંદન કરવા આવનાર દેવ. તે પોતાના પૂર્વભવમાં આ જ નામ ધરાવતો શેઠ હતો. ભવિષ્યમાં તે મહાવિદેહમાં મોક્ષે જશે. આ અને માણિભદ(૧) એક જણાય છે.
૧. નિર.૩.૬. ૮. માણિભદ્ર ખોદોદ સમુદ્રના બે અધિષ્ઠાતા દેવોમાંનો એક.'
૧. જીવા.૧૮૨. માણિભદ્દફૂડ (માણિભદ્રકૂટ) આ અને માણિભદ(૫) એક છે."
૧. જબૂ.૧૨. માણસખેર (માનુષક્ષેત્ર) આ અને મણુસ્સખત્ત એક છે.'
૧. વિશેષા.૮૧૩, સૂર્ય. ૧૦૦. માણસણગ (માનુષનગ) આ અને માણસુત્તર એક છે. ૧
૧. સૂર્ય. ૧૦૦, દેવે.૧૫૩. માણસલોય (માનુષલોકો આ અને મણુસ્સખત્ત એક છે.'
૧. સૂર્ય.૧૦૦. માણસુત્તર (માનુણોત્તર) માણસણગ નામે પણ જાણીતો ગોળાકાર પર્વત. તે પુખરવરદીવની મધ્યમાં આવેલો છે જેથી પુફખરવરદીવના બે અડધા ભાગ થઈ જાય છે. આ પર્વતની પેલે પાર મનુષ્યની વસતી નથી. તેથી તેને માણસત્તર કહેવામાં આવે છે. તેની ઊંચાઈ ૧૭૨ ૧ યોજન છે. તેનું જમીનમાં ઊંડાણ ૪૩૦ ક્રોશ છે. તળિયે તેની પહોળાઈ ૧૦૨૨ યોજન છે, મધ્યમાં ૭૨૩યોજન છે અને ટોચે ૪૨૪યોજન છે. તળિયે, મધ્યમાં અને ટોચે તેનો પરિધ ક્રમશઃ ૧૪૨૩૬૭૧૪, ૧૪૨૩૪૮૨૩ અને ૧૪૨૩૨૯૩૨ યોજન છે. તેને ચાર શિખર છે – રયણ(૧), રાયણુચ્ચય, સલ્વરયણ(૧) અને રયણસંચય(૨). ૧. સૂર્ય. ૧૦૦, જીવા. ૧૭૬, જબૂ. ૧૪૦-૧૪૧, ભગ૩૪૪, દેવે.૧૩૬-૧૩૭,
૧૫૩, ૧૫૫, સ્થા. ૨૦૪. ૨. જીવા.૧૭૮, સમ,૧૭, સ્થા.૭૨૪. ૩. સ્થા.૩૦
૪. ભગ. ૬૮૩. માણસોત્તર (માનુષોત્તર) સોહમ્મ(૧)માં આવેલું સ્વર્ગીય વાસસ્થાન જ્યાં વસતા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org