Book Title: Jain Agamo ma avta Prakrit Vishesh Namono Parichayatmak kosha Part 2
Author(s): Nagin J Shah
Publisher: 108 jain Tirth Darshan Trust
View full book text
________________
૨૦૬
આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ ૧. માણવગણ (માનવગણ) તિર્થીયર મહાવીરની આ માં રહેલા શ્રમણોના નવ ગણોમાંનો એક ગણ.૧
૧. સ્થા.૬૮૦. ૨. માણવગણ આચાર્ય ઇમિગુરૂ ચલાવેલી એક શ્રમણ પરંપરા. તેમાંથી ચાર શાખાઓ અને ત્રણ કુલોનો ઉદ્ભવ થયો. ચાર શાખાઓ આ છે – કાસવર્જિયા, ગોયમસ્જિયા, વાસિફિયા અને સોરક્રિયા. અને ત્રણ કુલો આ છે – ઈસિગુરિઅ, ઇસિદરિઅ અને અભિજયંત.'
૧. કલ્પવિ.પૃ. ૨૬૦. માણવી (માનવી) એક દેવી. ૧
૧. આવ.પૃ. ૧૯. માણસિઆ (માનસિકા) એક દેવી.૧
૧. આવ.પૂ.૧૯. માણિ (માનિ) મહાવિદેહના પ્રત્યેક પ્રદેશમાં અર્થાત્ વિજય(૨૩)માં આવેલા વેયડૂઢ(૧) પર્વતનું સામાન્ય નામ.૧
૧. જખૂ.૯૩, સ્થા. ૬૮૯. ૧. માણિભદ્ર (માણિભદ્ર) ઉત્તરના જખદેવોના ઇન્દ્ર. તે લોગપાલ વેસમણ(૯)ના આધિપત્ય નીચે છે. તેને ચાર મુખ્ય પત્નીઓ છે – પુણા(૧), બહુપુત્તિયા(૧), ઉત્તમા(૨) અને તારયા(૩). તે રાજા મહાપઉમ(૧૦)ના સૈન્યને ઊભું કરી તાલીમ આપશે.’
૧. ભગ.૧૬૯, તીર્થો. ૧૦પર [ ૩. ભગ.૪૦૬ . ૨. ભગ.૧૬ ૮.
૪. સ્થા. ૬૯૩. ૨. માણિભદ્ર મિથિલાની ઉત્તરપૂર્વમાં આવેલું ચૈત્ય જ્યાં મહાવીરે જંબુદ્દીવપત્તિ અને સૂરિયાણત્તિનો ઉપદેશ આપ્યો હતો.
૧. જખૂ.૧,૧૭૮,ભગ.૩૬ ૨. ૨. સૂર્ય. ૧-૨. ૩. માણિભદ્ર પુફિયાનું છઠું અધ્યયન.
૧. નિર.૩.૧. ૪. માણિભદ્ર માણિભદ્ નામના જખ દેવનું ચૈત્ય જે વદ્ધમાણપુરના વિજયવદ્ધમાણ(૧) ઉદ્યાનમાં આવેલું હતું.
૧. વિપા.૩૨. ૫. માણિભદ્ર જંબુદ્દીવના ભરહ(૨) ક્ષેત્રમાં આવેલા વેઢ(૨) પર્વતનું શિખર. ૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org