Book Title: Jain Agamo ma avta Prakrit Vishesh Namono Parichayatmak kosha Part 2
Author(s): Nagin J Shah
Publisher: 108 jain Tirth Darshan Trust
View full book text
________________
૧૭૦
આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ મહાગિરિ આચાર્ય સ્થૂલભદ્રના મુખ્ય શિષ્ય. તે એલાવચ્ચ ગોત્રના હતા. તેમને આઠ શિષ્ય હતા.' આ આઠમાં નિણહવ આસમિત્તના ગુરુ કોડિણ હતા તેમજ નિવ ગંગના ગુરુ ધણગુત્ત પણ હતા. મહાગિરિ કોસંબી અને ઉર્જાણી ગયા હતા. થૂલભદ્રના બીજા શિષ્ય સુહસ્થિ(૧)ને કાર્યભાર સોંપીને તે જિનકલ્પી બની ગયા. તે એલકચ્છ (દસણપુર) નજીક આવેલા ગય... પર્વત ઉપર મરણ પામ્યા. જુઓ ગિરિ. ૧.નન્દિ.ગાથા ૨૫, કલ્પ(થરાવલી). 1 સ્થાએ પૃ.૪૧૨-૧૩.
દ-૭, આવનિ.૧૨૭૮, નન્દ્રિમ. | ૩. નિશીભા. પ૭૪૪. પૃ.૪૯.
૪. આવયૂ. ૨ પૃ.૧પ૭. ૨. આવભા.૧૩૨-૩૪, વિશેષા. ૫. આવયૂ. ૨,પૃ.૧૫૫, નિશીયૂ. ૨.પૃ.
૨૮૯૦, ૨૯૨૫,નિશીભા.પ૬૦૦- | ૩૬૧-૬૨, બૃભા. ૩૨૮૧. ૧, ઉત્તરાનિ. અને ઉત્તરાશા .પૃ. | ૬. આવયૂ. ૨,પૃ.૧પ૭.
૧૬૨-૬૩, આવયૂ.૧.પૃ.૪૨૩, | ૧. મહાઘોસ (મહાઘોષ) બંભલોઅમાં આવેલું સ્વર્ગીય વાસસ્થાન જ્યાં વસતા દેવોનું ઉત્કૃષ્ટ આયુષ્ય દસ સાગરોપમ વર્ષનું છે, તેઓ દસ પખવાડિયે એક વાર શ્વાસ લે છે અને તેમને દસ હજાર વર્ષે એક વાર ભૂખ લાગે છે.'
૧. સમ.૧૦. ૨.મહાઘોસ એક સ્વર્ગીય વાસસ્થાન(વિમાન) જયાં વસતા દેવોનું ઉત્કૃષ્ટ આયુષ્ય છે સાગરોપમ વર્ષનું છે, તેઓ છ પખવાડિયે એક વાર શ્વાસ લે છે અને તેમને છ હજાર વર્ષે એક વાર ભૂખ લાગે છે. આ વાસસ્થાન સયંભૂ(૪) જેવું જ છે.'
૧. સમ.દ. ૩. મહાઘોસ જે નગરના ધમ્મઘોસ(૯) શેઠ હતા તે નગર.'
૧. વિપા.૩૪. ૪. મહાઘોસ ઉત્તરનાચણિયકુમાર દેવોનો ઇન્દ્ર. તેને છ રાણીઓ છે જેમનાં નામ અને ભૂયાણંદ(૧)ની રાણીઓનાં નામ એકસરખાં છે. જુઓ ઘોસ(૧).
૧. સ્થા.૯૪, જ્ઞાતા.૧૫ર, ભગ.૧૬૯. ૨. ભગ.૪૦૬, સ્થા.૫૦૮. ૫. મહાઘોસ સક(૩)ના લોગપાલ જમ(૨)ના આધિપત્ય નીચેનો એક દેવ તે પરમાહગ્નેિય દેવ છે.
૧. ભગ. ૧દદ , સૂત્રચૂ.પૃ.૧૪૪. ૨. સમ.૧૫. ૬. મહાઘોસ અતીત ઉસ્સપ્પિણી કાલચક્રમાં ભરહ(૨) ક્ષેત્રમાં થઈ ગયેલા સાતમા કુલગર. જુઓ કુલગર.
૧. સમ.૧પ૭, સ્થા.૫૫૬ .
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org