Book Title: Jain Agamo ma avta Prakrit Vishesh Namono Parichayatmak kosha Part 2
Author(s): Nagin J Shah
Publisher: 108 jain Tirth Darshan Trust
View full book text
________________
૧૫ ૨
આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ ૧. આવનિ. ૧૨૯૬, આવયૂ.૨,પૃ.૧૯૭. મત્તલાવચ્છવઈ અને રમ્મા(૪) પ્રદેશો વચ્ચે વહેતી નદી." તે મંદર(૩) પર્વતની પૂર્વમાં અને સીયા નદીની દક્ષિણમાં આવેલી છે. જે
૧. જબૂ.૯૬, સ્થા. પ૨૨. ૨. સ્થા. ૧૯૭. મતિયાવઈ (કૃત્તિકાવતી) આરિય(આર્ય) દેશ દમણની રાજધાની. દસણ એટલે દશાર્ણ જે પૂર્વ માલવા છે. તેની રાજધાની વિદિશા હતી જે ભિલ્સા પાસે આવેલું વર્તમાન બેસનગર છે. તે અને મત્તિયાવઈ એક છે કે નહિ એ વાત જ્ઞાત નથી.
૧. પ્રજ્ઞા. ૩૭, સૂત્રશી.પૃ.૧૨૩. ૨. સ્ટજિઓ પૃ.૧૫૧. મથુરા જુઓ મહુરા.૧
૧. આવનિ.૪૭૧, આવયૂ.૧,પૃ.૫૩૦, આવચૂ.૨ પૃ.૧૫૫. મથુરાકોટ્ટઇલ્લગ (મથુરાકોટૅલ્લિક) ઉદાઇમારગનો ઢોંગ કરતી વ્યક્તિ જેનો આશય કળવો મુશ્કેલ હતો.'
૧. આવયૂ. ૨ પૃ. ૨૯. ૧. મદણા (મદના) અસુરકુમાર દેવોના બે ઇન્દ્રોમાંના એક ઇન્દ્ર બલિ(૪)ની પાંચ પટરાણીઓમાંની એક. ૧ તે તેના પૂર્વભવમાં સાવત્થીના એક શેઠની પુત્રી હતી.
૧. ભગ.૪૦૬, સ્થા.૪૦૩. ૨. જ્ઞાતા. ૧પ૦. ૨. મદણા સોહમ્મ(૧) સ્વર્ગીય ક્ષેત્રના ઇન્દ્ર સક્ક(૩)ના સોમ(૧), જમ(૨) વરણ(૧) અને વેસમણ(૯) એ ચાર લોગપાલમાંથી દરેકને આ નામવાળી એક એક પટરાણી છે. ૧
૧. ભગ. ૪૦૬, સ્થા.ર૭૩. ૩. મદણા ણાયાધમ્મકહાના બીજા શ્રુતસ્કન્ધના બીજા વર્ગનું પાંચમું અધ્યયન.૧
૧. જ્ઞાતા.૧૫૦. મદણ (મર્દન) એક ગામ. તિર્થીયર મહાવીર તે ગામ ગયા હતા અને ત્યાં બલદેવઘર(૨)માં ધ્યાન કર્યું હતું. ૧
૧. આવનિ. ૪૮૯, આવયૂ. ૧.પૃ.૨૯૪, કલ્પવિ.પૃ. ૧૬૭, વિશેષા . ૧૯૪૩. મદણા (મર્દના) જુઓ મદણ.'
૧. આવમ પૃ. ૨૮૩, આવહ પૃ. ૨ ૧૦. મદુઅ (મક) તિર્થીયર મહાવીરનો શ્રાવક ભક્ત અને રાયગિહનો રહેવાસી.' તેણે મહાવીરના કેટલાક ઉપદેશો અંગે કાલોદાયિને જે શંકાઓ હતી તેમને દુર કરી દીધી હતી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org