Book Title: Jain Agamo ma avta Prakrit Vishesh Namono Parichayatmak kosha Part 2
Author(s): Nagin J Shah
Publisher: 108 jain Tirth Darshan Trust
View full book text
________________
આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ
૧૫૩ ૧. ભગ.૬૩૪. મધુરા (મથુરા) જુઓ મહુરા."
૧. આવચૂ. ૨.પૃ. ૩૬, નદિચૂ.પૃ.૮, બૃભા.૬૨૯૨. મધુરાયણ (મધુરાજનું) પયબુદ્ધ તરીકે સ્વીકારાયેલા એક અજૈન ઋષિ જે અરિક્ણેમિના તીર્થમાં થઈ ગયા.'
૧. ઋષિ. ૧૫, ઋષિ(સંગ્રહણી). મમ્મણ રાયગિહનો લોભી શેઠ. તે બહુ ધનવાન હતો. સુવર્ણ અને રત્નોનો બનેલો એક બળદ તેની પાસે હતો. રાજા સેણિય(૧) પણ તેટલો કીમતી બીજો બળદ મેળવી શક્યો ન હતો. ૧ ૧. આવ.૧.પૃ.૩૭૧, ૧૪૩, વિશેષા.૨૫૯૦, ૩૬૧૩, આવનિ.૯૨૯, સૂત્રશી. પૃ.
૧૯૪, આચા.પૃ.૮૬, સૂત્રચૂ.પૃ.૨૩૭. મયંગ (માતા) જુઓ માતંગ.૧
૧. ઋષિ (સંગ્રહણી). મયંગતીર (મૃતગનાતીર) ગંગાના તીર ઉપર આવેલું સ્થળ જયાં ચિત્ત(૧) અને સંભૂય(૨) તેમના પૂર્વભવમાં હંસ તરીકે જન્મ્યા હતા. ૧ ચાંડાલ બલ(૭) પણ અહીં હરિએસ(૧) કોમમાં જન્મ્યા હતા.
૧. ઉત્તરા.૧૩.૬, ઉત્તરાશા.પૃ.૩૮૩, આવયૂ.૧.પૃ.૫૧૬.
૨. ઉત્તરાયૂ.પૃ. ૨૦૨, ઉત્તરાશા.પૃ.૫૩૪. મયંગતીરદ્હ (મૃતગનાતીરદ્રહ) વાણારસીની ઉત્તરપૂર્વે ગંગા નદીમાં આવેલો ઊંડો ધરો.
૧. જ્ઞાતા.૫૧, જ્ઞાતાઅ.પૃ.૯૮. મયગંગા (મૃતગબા) જુઓ મયંગતી.'
૧. ઉત્તરાશા .પૃ. ૩૫૪. મયણમંજરી (મદનમજ્જરી) કંપિલ્લપુરના રાજા દુમુહની પુત્રી તેને ઉજ્જણીના રાજા પજ્જોય સાથે પરણાવવામાં આવી હતી.
૧. ઉત્તરાને પૃ.૧૩૫. મયણરેહા (મદનરેખા) એક સગુણી સ્ત્રી. જ્યારે તેના પતિ જુગબાહુ(૪)ને તેના જ મોટા ભાઈ મણિરહે મારી નાખ્યો ત્યારે તે ગર્ભવતી હોવા છતાં પોતાના શીલનું રક્ષણ કરવા માટે જંગલમાં ભાગી ગઈ. જંગલમાં તેણે પુત્રને જન્મ આપ્યો પણ તે પુત્ર જંગલમાં ખોવાઈ ગયો. વિદ્યાધર મણિપ્પભ(૨)એ મયણરાનું અપહરણ કર્યું પણ
૧૨. "
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org