Book Title: Jain Agamo ma avta Prakrit Vishesh Namono Parichayatmak kosha Part 2
Author(s): Nagin J Shah
Publisher: 108 jain Tirth Darshan Trust
View full book text
________________
૧૫૪
આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ પછીથી તે તેને બેન ગણવા લાગ્યો. મયણરેહાએ મિહિલામાં સંસારનો ત્યાગ કર્યો. - ૧. આવ.પૃ. ૨૮.
૨. ઉત્તરાને..૧૩-૧૪૦. મયણા (મદના) જુઓ મદણા.
૧. સ્થા. ૨૭૩. ૧. મયાલિ અંતગડદસાના ચોથા વર્ગનું બીજું અધ્યયન."
૧. અન્ત.૮. ૨. મયાલિ રાજા વસુદેવ અને તેની રાણી ધારિણી(૪)નો પુત્ર. તેના જીવનપ્રસંગો જાલિ(૨)ના જીવનપ્રસંગો જેવા જ છે.'
૧. અન્ત.૮. ૩. મયાલિ અણુત્તરોવવાઈયદસાના પ્રથમ વર્ગનું બીજું અધ્યયન.૧
૧. અનુત્ત.૧. ૪. મયાલિ રાયગિહના રાજા સેણિઅ(૧) અને તેની રાણી ધારિણી(૧)નો પુત્ર. તે મહાવીરનો શિષ્ય થયો. સોળ વર્ષનું શ્રામણ્ય પાળ્યા પછી તે મરીને જયંત અણુત્તર સ્વર્ગીય વાસસ્થાનમાં (વિમાનમાં) દેવ તરીકે જન્મ્યો. તે મહાવિદેહમાં મોક્ષ પામશે.'
૧. અનુત્ત. ૧. મયૂરંક (મથુરાક) એક રાજા ૧
૧. નિશીભા.૪૩૧૬. મરણવિભત્તિ (મરણવિભક્તિ) એક અંગબાહિર ઉક્કાલિઅ આગમગ્રન્થ. “ તેનું વિષયવસ્તુ છે મરણ. તે ગાથાબદ્ધ છે. તેમાં કુલ ૬૬૩ ગાથાઓ છે. તેનું બીજું નામ મરણ માહિ છે. પહેલાં આ નામનો જુદો જ ગ્રન્થ હતો.
૧. પાક્ષિ પૃ.૪૩, ન૮િ.૪૪, નિશીયૂ.પૃ.૨૯૮. ૨. નન્ટિયૂ.પૃ.૫૮, નન્દિહ.પૃ.૭૧, નદિમ.પૃ. ૨૦૫, પાક્ષિય.પૃ.૬૪. ૩. મર.૬૬૩.
૪. મર.૬૬૧. મરણવિસોહિ (મરણવિશોધિ) મરણની વિષયવસ્તુ ધરાવતો આગમગ્રન્થ. હાલ તેનું અસ્તિત્વ નથી.
૧. મર.૬૬ ૧. મરણસમાહિ (મરણસમાધિ) મરણવિભત્તિનું બીજું નામ.' તેને સંલેહણાસુય નામ પણ અપાયું છે. તેનો વિષય આઠેક ગ્રન્થોમાંથી લેવામાં આવ્યો છે. તે ગ્રન્થો આ છે - મરણવિભત્તિ, મરણવિસહિ, મરણસમાધિ, સંલેહણાસુય, ભત્તપરિણા, આઉરપચ્ચકખાણ, મહાપચ્ચકખાણ, આરાહણપUણ. પહેલાં આ નામનો જુદો જ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org