Book Title: Jain Agamo ma avta Prakrit Vishesh Namono Parichayatmak kosha Part 2
Author(s): Nagin J Shah
Publisher: 108 jain Tirth Darshan Trust
View full book text
________________
૧૪૦
નામ.૧
આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ
૧. જમ્મૂ.૧૧૯, આવચૂ.૧.પૃ.૧૪૬.
મંજુસ્સરા (મજુસ્વરા) અગ્નિકુમાર દેવોના તેમજ દક્ષિણના વાણમંતર દેવોના ઘંટનું
નામ.૧
૧. જમ્મૂ.૧૧૯, આવચૂ.૧.પૃ.૧૪૬.
મંજૂસા (મજૂષા) મંગલાવત્ત(૨)ની રાજધાની.
૧. જમ્મૂ.૯૫.
મંડ મંડિય(૨)નું બીજું નામ.૧
૧
૧. આનિ.૬૪૫.
મંડલપવેસ અથવા મંડલપ્પવેસ (મણ્ડલપ્રવેશ) એક અંગબાહિર ઉક્કાલિઅ આગમગ્રન્થ જે હાલ અસ્તિત્વમાં નથી.
૧. પાક્ષિ પૃ.૪૩, નન્દ્રિ.૪૪, નન્દિચૂ.પૃ.૫૮, નન્દિમ.પૃ.૭૧.
મંડિલ (મંડિલેન્) કોચ્છ(૧) ગોત્રની સાત શાખાઓમાંની એક.૧
૧. સ્થા.૫૫૧.
મંડવ (માણ્ડવ્ય) મૂળનાં સાત ગોત્રોમાંનું એક. તેની સાત શાખાઓ આ પ્રમાણે છે - મંડવ, અરિટ્ટ(૧), સમુત, તેલ, એલાવચ્ચ, કંડિલ્લ અને ખારાયણ.૧
૧. સ્થા.૫૫૧.
મંડળ્વાયણ (માણ્ડવ્યાયન) અસ્સેસા નક્ષત્રનું ગોત્રનામ.૧
૧. સૂર્ય.૫૦, જમ્મૂ.૧૫૯.
મંડિકુંચ્છિ (મણ્ડિકુક્ષિ) આ અને મંડિયકુચ્છિ એક છે.
૧. ઉત્તરા.૨૦.૨
૧. મંડિત અથવા મંડિય (મણ્ડિત) બેગ્ણાયડનો નામચીન લૂંટારો. તે વણકર હોવાનો ઢોંગ કરી ત્યાં રહેતો હતો. કોઈ પોલિસ અધિકારીને તેના ઉપર શંકા સુધ્ધાં થઈ ન હતી. પરંતુ ઘણા વખત પછી વેશપલટો કરી નગરચર્યાનું નિરીક્ષણ કરવા નીકળેલા રાજા મૂલદેવ(૧)એ પોતે જ તેનું છૂપું સ્થાન શોધી કાઢ્યું. રાજાએ મંડિયની બેન સાથે લગ્ન કર્યું અને પછી ધીમે ધીમે રાજાએ મંડિયનું લૂટેલું ધન તેની પાસેથી મેળવી લીધું. છેવટે રાજાએ તેને મૃત્યુદંડ દીધો.
૧
૧. ઉત્તરાયૂ.પૃ.૧૧૮, ઉત્તરાશા.પૃ.૧૧૮, ઉત્તરાને.પૃ.૯૫.
Jain Education International
૨. મંડિય તિત્શયર મહાવીરના છઠ્ઠા ગણધર. તે વાસિટ્ટ ગોત્રના ધણદેવ(૩) અને વિજયદેવાના પુત્ર હતા. તે મોરિય(૩) સંનિવેશના હતા. તેમના નાના ભાઈનું નામ
For Private & Personal Use Only
www.jainelibrary.org