Book Title: Jain Agamo ma avta Prakrit Vishesh Namono Parichayatmak kosha Part 2
Author(s): Nagin J Shah
Publisher: 108 jain Tirth Darshan Trust
View full book text
________________
આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ
૧૧૭
અને કુમુદપ્પભા; ઉપ્પલગુમ્મા, ણલિણા, ઉપ્પલા(પ) અને ઉપ્પલુજ્જલા; ભિંગા, ભિગણિભા, અંજણા(૧) અને અંજણપ્પભા; સિરિકતા(૫), સિરિચંદા, સિરિમહિઆ અને સિરિણિલયા નામની પુષ્કરણીઓ આવેલી છે. તે વનમાં આઠ દિસાહત્યિફૂડ છે.
૧. જીવા.૧૪૧, સ્થા.૩૦૨, જીવામ.પૃ.૨૪૪, પ્રશ્નઅ.પૃ.૧૩૫, સૂત્રશી.પૃ.૧૪૭. ૨. જમ્મૂ.૧૦૩.
૧. ભદ્દસેણ (ભદ્રસેન) ધરણ(૧)ના પાયદળનો સેનાપતિ. તે રુદ્દસેણ નામે પણ ઓળખાતો હતો.
૧. જમ્મૂ.૧૧૯, સ્થા.૪૦૪.
૨. ભદ્દસેણ વાણારસીનો શેઠ. તે ણંદા(૪)નો પતિ અને સિરિદેવી(૬)નો પિતા હતો. તે જુણસેટ્ટિ તરીકે જાણીતો હતો.
૧. આવચૂ.૨.પૃ.૨૦૨, આનિ.૧૩૦૨.
૧. ભદ્દા (ભદ્રા) તગરા નગરના શેઠ દત્ત(૫)ની પત્ની અને અરહણઅ(૨)ની માતા.૧
૧. ઉત્તરાનિ. અને ઉત્તરાશા.પૃ.૯૦, ઉત્તરાયૂ.પૃ.૫૮.
૨. ભદ્દા પોયણપુરના રાજા પયાવઇ(૧) રિવુપડિસત્તુની પ્રથમ પત્ની અને બલદેવ(૨) અયલ(૬)ની માતા.૧ દખિણાવહમાં મહેસરી નગરીની સ્થાપના આ ભદાએ કરી હતી.૨
૧. આવચૂ.૧.પૃ.૨૩૨, સમ.૧૫૮, તીર્થો. ૫૬૯, ૬૦૪. ૨. આવચૂ.૧.પૃ.૨૩૨. ૩. ભદ્દા છત્તગ્ગા નગરના રાજા જિયસત્તુ(૩૪)ની રાણી અને રાજકુમાર ણંદણ(૬)ની માતા.
૧. આવચૂ.૧.પૃ.૨૩૫, કલ્પવિ.પૃ.૪૪.
૪. ભદ્દા વસંતપુર(૩)નો જે શેઠ ધન કમાવા માટે પરદેશ ગયો હતો તેની પત્ની. તે પુફસાલ(૧)ના સંગીતમાં એટલી તો લીન થઈ ગઈ હતી કે તે પોતે (કલ્પનામાં દેખેલા) પોતાના પતિને મળવા માટે દોડી અને ઉપરના માળેથી પડીને મૃત્યુ પામી. ૧. આવ.૧.પૃ.૫૨૯-૫૩૦, આચાશી.પૃ.૧૫૪.
૫. ભદ્દા રાયગિહના શેઠ ધણાવહ(૩)ની પત્ની અને કતપુષ્ણની માતા.
૧
૧. આવચૂ.૧.પૃ.૪૬૭.
૬. ભદ્દા કાગંદીના ધર્ણા(૫) અને સુણક્ષત્ત(૨)ની માતા.૧
૧. અનુત્ત.૩,૬, સ્થાઅ.પૃ.૫૧૦.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org