Book Title: Jain Agamo ma avta Prakrit Vishesh Namono Parichayatmak kosha Part 2
Author(s): Nagin J Shah
Publisher: 108 jain Tirth Darshan Trust
View full book text
________________
૮૫
આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ આજીવિય શ્રમણશાખાનો અર્થાતુ ગોસાલનો ઉપાસક સમૃદ્ધ કુંભાર સદ્દાલપુત્ત આ નગરનો હતો. પછીથી તેણે તિત્થર મહાવીરનો ધર્મ સ્વીકાર્યો હતો. રાજા વિજય(પ) અને તેની રાણી સિરી(૨)નો પુત્ર રાજકુમાર અઈમુત્ત(૧) આ નગરનો હતો. તેણે મહાવીર પાસે આ નગરના સિરિવણ(૨) ઉદ્યાનમાં શ્રમણજીવનની દીક્ષા લીધી હતી. આ નગરમાં શ્રમણ અઈમુત્ત(૨)એ દેવઈને કહ્યું હતું કે તે આઠ બાળકોને જન્મ દેશે.
૧.ઉપા.૩૯-૪૫, સ્થાઅ.પૃ.૫૦૯ | ૩. અત્ત.૬.આવયૂ.૧.પૃ.૩૫૭.
૨. અત્ત.૧૫, સ્થાઅ.પૃ.૫૧૦. પોલિંદી (પૌલિન્દી) અઢાર બંભી(૧) લિપિઓમાંની એક. ૧
૧. સમ.૧૮.
ફગુ ફિલ્જ) બીજા તિર્થંકર અજિયની પ્રથમ શિષ્યા.'
૧. સમ. ૧૫૭, તીર્થો.૪૫૭. ફગુણી (ફાલ્ગની) તિર્થીયર મહાવીરના ઉપાસક(શ્રાવક) સાવOીના સાલિદીપિય(૨)ની પત્ની."
૧. ઉપા.પદ. ફગૃમિત્ત (ફલ્યુમિત્ર) પૂણગિરિના શિષ્ય અને આચાર્ય ધણગિરિ(૧)ના ગુરુ. તે ગોયમ(૨) ગોત્રના હતા. તિત્વોગાલીએ વીરનિર્વાણ સંવત ૧૫૦૦માં તેમના મૃત્યુનું ભવિષ્ય ભાખ્યું છે. ૨
૧. કલ્પ(થરાવલી) ૭, કલ્પવિ.પૃ.૨૬૪. ૨. તીર્થો.૮૧૭. ફઝુરખિય (ફલ્યુરક્ષિત) દસપુરના બ્રાહ્મણ સોમદેવ(૩)નો પુત્ર અને આચાર્ય રખિય(૧)નો નાનોભાઈ. તેની માતાએ તેને રખિય પાસે એટલા માટે મોકલ્યો હતો કે તે રખિયને સાધુપણું છોડાવી ઘરે પાછા લાવે પરંતુ તે રખિયના ઉપદેશથી એટલો બધો પ્રભાવિત થઈ ગયો કે તે પોતે જ સાધુ-શ્રમણ) થઈ ગયો. ૧. આવયૂ.૧.પૂ.૪૦૧,૪૦૪, આવનિ.૭૭૬, વિશેષા. ૨૭૮૭, ઉત્તરાનિ. અને
ઉત્તરાશા. પૃ. ૯૬-૯૭, સ્થા.૧૫૭, સ્થાઅ.પૃ.૧૨૯, ૨૭૬. ૧. ફગ્ગસિરી (ફલ્વશ્રી) વર્તમાન ઓસપ્પિણી કાલચક્રની છેલ્લી શ્રમણી.'
૧. તીર્થો.૮૩૯.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org