Book Title: Jain Agamo ma avta Prakrit Vishesh Namono Parichayatmak kosha Part 2
Author(s): Nagin J Shah
Publisher: 108 jain Tirth Darshan Trust
View full book text
________________
આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ રામ સિવાય બાકીના બધા ગોયમ(૨) ગોત્રના હતા, જ્યારે એકલા રામ કાસવ(૧) ગોત્રના હતા. ભારતના નવ ભાવી બલદેવોનાં નામ નીચે પ્રમાણે છે – જયંત(૬), વિજય(૧૨), ભદ(૨), સુપ્રભ(૩), સુદંસણ(૨), પઉમ(૫) અને સંકરિસણ.૧૫ તિત્વોગાલી કહ(૮), જયંત અને જિયને પ્રથમ ત્રણ ભાવી બલદેવો તરીકે ઉલ્લેખે
છે.
૧. સમ.૧૫૯,ભગ. ૨૦૩,પ્રશ્ન.૧૫. જબૂ.૩૬, ૪૦.
દશા.૬-૧, જીવામ.પૃ.૨૮૦. ૧૧. આવનિ.૪૧૪, ૪૧૬, વિશેષા. ૨. આવનિ.૪૦૨.
૧૭૮૨-૮૩. ૩. પ્રશ્ન. ૧૫.
૧૨. પ્રશ્ન.૧૫, પ્રશ્નઅપૃ.૭૭, વિશેષા. ૪. પ્રશ્ન.૧૫, સમઅ.પૃ.૧૫૭.
૧૭૬૪. ૫. આવનિ.૪૦૨.
૧૩. સમ.૧પ૯, વિશેષા.૧૭૬૬, આવભા. ૬.પ્રશ્ન.૧૫, નિશીયૂ.૩.પૃ.૩૮૩,
૪૧, તીર્થો.પ૬૭. આવનિ.૭૦, વિશેષા.૭૮૩. ૧૪. આવનિ.૪૦૪. ૭. કલ્પ.૧૭-૧૮, વિશેષા.૧૮૭૬. ૧૫. સમ.૧૫૯. ૮. ભગ.૪૨૮.
૧૬. તીર્થો.૧૧૪૪. આપાઠદોષરહિત નથી. ૯. સ્થા.૮૯, જબૂ.૧૭૩.
તેને આ પ્રમાણે સુધારી શકાય- કહ, ૧૦. સમ.૧૫૮, ૧૫૯,આવયૂ.૧.પૃ. | જય, વિજિમ, સુપ્પ ઇત્યાદિ.
૨૧૫,વિશેષા.૧૭૬૪,તીર્થો. ૬૦૪, | ૧. બલદેવઘર (બલદેવગૃહ) આવર ગામની નજીક આવેલું ચૈત્ય જ્યાં મહાવીર ધ્યાન કરવા માટે રોકાયા હતા. બલદેવ(૧)નું ચૈત્ય હશે એવું લાગે છે, તે દિવસોમાં તે પૂજાતા હશે.
૧. આવનિ.૪૮૧, આવયૂ.૧.પૃ.૨૮૯, કલ્પવિ.પૃ.૧૬૬. ૨. બલદેવઘર મદણા ગામની નજીક આવેલું ચૈત્ય જ્યાં મહાવીર ધ્યાન કરવા માટે રોકાયા હતા. જુઓ બલદેવધર(૧).
૧. આવયૂ.૧.૨૯૪, કલ્પવિ.પૃ.૧૬૭. ૧. બલભદ્ર (બલભદ્ર) સુગ્ગીવ(૪) નગરનો રાજા, મિયા(૨)નો પતિ અને બલસિરી(૩)નો પિતા.
૧. ઉત્તરા.૧૯.૧-૨, ઉત્તરાનિ.પૃ.૪૫૨. ૨. બલભદ્ર ચક્રવટ્ટિ ભરહ(૧) પછી મોક્ષ પ્રાપ્ત કરનાર આઠ મહાપુરુષોમાંનો એક મહાપુરુષ. તે મહાબલ(૧) નામે પણ જાણીતો હતો. તે અઇજસનો પુત્ર હતો.
૧. આવનિ.૩૬૩, વિશેષા.૧૭૫૦, આવચૂ.૧.પૃ.૨૧૪. ૨. સ્થા.૬૧૬. ૩. બલભદ્ર વીયસોગાના રાજા મહબ્બલ(૨) અને તેમની રાણી કમલસિરી(૧)નો
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org