Book Title: Jain Agamo ma avta Prakrit Vishesh Namono Parichayatmak kosha Part 2
Author(s): Nagin J Shah
Publisher: 108 jain Tirth Darshan Trust
View full book text
________________
આંગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ વાસસ્થાનમાં દેવ થયો.૧૮ દેવ તરીકે તેમને ન૨કમાં યાતના ભોગવતા કહના આત્માનો ઉદ્ધાર કરવાની ઇચ્છા હતી પણ તે તે કરી શક્યા નહિ. હાથમાં શંખ, તલવાર, ચક્ર અને ગદા ધારણ કરી, પીતાંબર પહેરી અને ગરુડના ચિહ્નવાળો ધ્વજ પોતાના ઉપર ફરકતો રાખનાર દેવના રૂપમાં તેમણે પોતાની જાતને, કહની સલાહથી, લોકપ્રિય બનાવી.૧૯ તે ભરહ(૨) ક્ષેત્રમાં ચૌદમા ભાવી તિર્થંકર ણિક્કસાયરૂપે જન્મ ધારણ કરશે.૨૦ જુઓ રામ(૧).
૧. આવભા.૪૧, તીર્થો.૫૬૭, ૫૭૮,
સમ.૧૫૮.
૯૬
૮. અન્ન.૭.
૯. નિર.૫:૧., આવચૂ.૧.પૃ.૧૧૨. ૧૦. ઉત્તરાને.પૃ.૩૭.
૧૧. અન્ન.૧,નિર.૫.૧,શાતા.૫૨, ૧૧૭, આવચૂ.૧.પૃ.૩૫૫. ૧૨. આવયૂ.૧.પૃ.૧૧૨, મ.પૃ.પ૬. ૧૩. ઉત્તરાચૂ.પૃ.૭૫, ઉત્તરાશા.પૃ.૧ ૮. ૧૪. ઉત્તરાને.પૃ.૩૯.
૧૫. અન્ન.૯, ઉત્તરાને પૃ.૪૦. ૧૬. ઉત્તરાને.પૃ.૪૩. ૧૭. એજન.પૃ.૪૩.
૧૮. એજન.પૃ.૪૪,સ્થા.૬૭૨, આવનિ. ૪૧૪, સમ.૧૫૮,તીર્થો.૬૧૬.
૧૯. ઉત્તરાને.પૃ.૪૪-૪૫.
૨૦. સમ.૧૫૯, સ્થા.૬૯૨.
૪
૨. બલદેવ આ જાતિવાચક નામ છે. બલદેવ એ વાસુદેવ(૧)ના મોટાભાઈ હોય છે. તે બલ(૧૪) નામે પણ જાણીતા હોય છે. તે અર્ધ ભરહ(૨) ક્ષેત્રના રાજા હોય છે. તે હળ, મુશળ અને તી૨(કનક) ધારણ કરે છે. તેમનો વર્ણ શ્વેત હોય છે. તે ૧૦૮ શુભ લક્ષણો ધરાવે છે અને તેમનામાં અલૌકિક શક્તિઓ હોય છે. બલદેવો કદી નીચ કુળમાં જન્મ લેતા નથી.° તેમની માતાઓ ચૌદ મહાસ્વપ્નોમાંથી કોઈ પણ ચારને દેખે છે. જંબુદ્દીવમાં ઓછામાં ઓછા ચાર અને વધુમાં વધુ ત્રીસ બલદેવો થાય છે. ભરહ(૨) તેમ જ એરવય(૧) ક્ષેત્રોમાં દરેક કાલચક્રમાં નવ બલદેવો થાય છે અને તે પણ દુસ્લમસુસમા અરમાં.॰ તેઓએ પોતાના પૂર્વભવમાં કોઈ નિદાન (તીવ્ર ઇચ્છા કે સંકલ્પ) કર્યું હોતું નથી. સામાન્ય રીતે તેઓ મોક્ષ પામે છે.૧૧ તેઓ લીલા રંગના વસ્ત્રો પહેરે છે.૧૨ વર્તમાન ઓસપ્પિણીમાં ભરહ ક્ષેત્રમાં જન્મેલા નવ બલદેવો – ૧. અયલ(૬), ૨. વિજય(૧૧), ૩. ભદ્દ(૧૩), ૪. સુપ્પભ(૧), ૫. સુદંસણ(૭), ૬. આણંદ(૧), ૭. ણંદણ(૧), ૮. પઉમ(૬) અને ૯. રામ(૧).૧૩ આ નવમાંથી
૨. આનિ.૪૧૧,સમ.૧૫૮,સ્થા. ૬૭૨, તીર્થો.૬૦૨, ઉત્તરાને. પૃ.૩૭, ઉત્તરાક. પૃ.૬૨, ઉત્તરા.
૨૨.૧.
૩. આનિ.૪૧૦,તીર્થો.૬૦૪, સમ. ૧૫૮,ઉત્તરાક.પૃ.૬૨,ઉત્ત૨ા.૨૨.૨ ૪. અન્ન.૯,ઉત્તરાને.પૃ.૩૭,સમ.૧૫૮. મ૨.૪૯૭,જીવામ પૃ.૧૩૦, સૂત્રશી.
પૃ.૧૧.
૫. આવિને.૪૧૧.
૬. મ૨.૪૯૭.
૭. તેનું જન્મસ્થાન મહુરા(૧)-આનિ.
૪૦૮.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org