Book Title: Jain Agamo ma avta Prakrit Vishesh Namono Parichayatmak kosha Part 2
Author(s): Nagin J Shah
Publisher: 108 jain Tirth Darshan Trust
View full book text
________________
આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ
૧. બલસિરી (બલશ્રી) વીરપુરના રાજકુમાર સુજાઅની મુખ્ય પત્ની.'
૧. વિપા.૩૪.
૨. બસિરી અંતરંજિયા નગરનો રાજા. વીર નિર્વાણ સંવત ૫૪૪માં બલિસી રાજાની રાજસભામાં સિરિગુત્ત આચાર્યના શિષ્ય રોહગુત્ત(૧)ને પોટ્ટસાલ સાથે વાદ થયો હતો.૧
૧. આચૂ.૧.પૃ.૪૨૪, ઉત્તરાનિ. અને ઉત્તરાશા.પૃ.૧૬૮, વિશેષા.૨૯૫૨, આવભા. ૧૩૬, નિશીભા. ૫૬૦૨, કલ્પવિ.પૃ.૨૫૮.
૩. બસિરી સુગ્ગીવ(૪) નગરના રાજા બલભદ્દ(૧) અને તેની રાણી મિયા(૨)નો પુત્ર. તે મિયાપુત્ત(૩) નામે પણ જાણીતો હતો. તે સંસારનો ત્યાગ કરી મોક્ષ પામ્યો હતો.
૧. ઉત્તરા.૧૯.૧-૨.
૨. ઉત્તરા.અધ્યયન ૧૯મું. બલાયાલોઅ (બલાકાલોક) સિંધુ(૧) નદીની પેલે પાર આવેલો એક અણારિય (અનાર્ય) દેશ. તેને ચક્રવટ્ટિ ભરહ(૧)એ જીત્યો હતો.
બલાહકા અથવા બલાહગા (બલાહકા) આ અને બલાહયા એક છે.
૧. તીર્થો.૧૪૭, સ્થા.૬૪૨, જમ્મૂ.૧૧૩.
૧. જમ્બુ.૫૨, જમ્બુશા.પૃ.૨૨૦માં તેનો ઉલ્લેખ બલાવલોક તરીકે છે અને આચૂ. ૧. પૃ.૧૯૧માં વિલાયલોગ તરીકે છે.
22
૧. બલાહયા (બલાહકા) મહાવિદેહમાં આવેલા વિજુષ્પભ(૧) પર્વતના સોવસ્થિયફૂડની અધિષ્ઠાત્રી દેવી.
૧. જમ્મૂ.૧૦૧.
૨. બલાહયા ગુંદણવણ(૧)માં આવેલા વઇર(૪) શિખરની અધિષ્ઠાત્રી મુખ્ય દિસાકુમારી.
૧. સમ. ૧૦૪, ૧૧૩.
૨.
૧
૩. બલાહયા ઊર્ધ્વલોકની મુખ્ય દિસાકુમારી.' આ અને બલાહયા(૨) એક છે. ૧. તીર્થો.૧૪૭-૧૪૮; સ્થાનાંગ ૬૪૩ તેને અધોલોક સાથે જોડે છે.
૧. બિલ (બિલન્) આ અને બાહુબલિ એક છે.
૧. આવમ.પૃ.૧૯૮, વિશેષા.૧૬૩૪.
બલિવિયાહપણત્તિના સોળમા શતકનો નવમો ઉદ્દેશક.૧
૧. ભગ.૫૬૧.
૩. બલિ જમ્બુદ્દીવના ભરહ(૨) ક્ષેત્રના છઠ્ઠા પડિસત્તુ. તેમને છઠ્ઠા વાસુદેવ(૧)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org