Book Title: Jain Agamo ma avta Prakrit Vishesh Namono Parichayatmak kosha Part 2
Author(s): Nagin J Shah
Publisher: 108 jain Tirth Darshan Trust
View full book text
________________
આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ
૧. ઉત્તરારૢ.પૃ.૨૧૪, વ્યવમ.૪.પૃ.૪૭, બૃક્ષે.૧૬૬૦. બંભદત્તિહિંડી (બ્રહ્મદત્તીહિંડી) આ અને બ્રહ્મદત્તહિંડી એક છે.
૧. ઉત્તરાયૂ.પૃ.૨૧૪.
ખંભદીવ (બ્રહ્મઢીપ) અયલપુર પાસેનો તથા કણ્ડા(૬) અને બેણા(૨) વચ્ચેનો આભીર(૧) દેશમાં આવેલો પ્રદેશ.૧
૧. આયૂ.૧.પૃ.૫૪૩, કલ્પવિ.પૃ.૨૬૩, પિંડનિમ.પૃ.૧૪૪.
બંભદીવિયા (બ્રહ્મઢીપિકા) આચાર્ય સમિય દ્વારા શરૂ કરાયેલી શ્રમણશાખા. તેમણે બંભદીવના તાવસો(૪)નું ધર્મપરિવર્તન કરાવી તેમને પોતાના શિષ્યો બનાવી દીધા. તેથી તે જૂથની બંભદીવિયા શ્રમણશાખા બની.
૧. કલ્પ.પૃ.૨૬૨-૬૩, આવચૂ.૧.પૃ.૫૪૩, નન્દિ.૩૨, નન્દિમ.પૃ.૫૧, નિશીયૂ. ૩.પૃ.૪૨૬.
બંભદીવા (બ્રહ્મટ્ટીપા) આ અને બંભદીવિયા એક છે.
૧. નિશીચૂ.૩.પૃ.૪૨૬.
ખંભદીવ (બ્રહ્મદ્વીપ) જુઓ બંભદીવ.
૧
૧. નિશીચૂ.૩.પૃ.૪૨૫, આવહ.પૃ.૪૧૩.
બંભપ્પભ(બ્રહ્મપ્રભ) બંભ(૬) જેવું જ સ્વર્ગીય વાસસ્થાન.
૧. સમ.૧૧.
બંભયારિ (બ્રહ્મચારિન્) જુઓ બંભચારિ.
૧. સમ.૮, સ્થા.૬૧૭.
ખંભલિજ્જ (બ્રહ્મલિય) કોડિયગણ(૨)નાં ચાર કુળોમાંનું એક.૧
૧
Jain Education International
૧. કલ્પ.પૃ.૨૬૦.
બંભલેસ્સ (બ્રહ્મલેશ્ય) ખંભ(૬) જેવું જ સ્વર્ગીય વાસસ્થાન.
૧. સમ.૧૧.
૧
૯૧
For Private & Personal Use Only
૧
૧
૩
બંભલોઅ અથવા બંભલોગ (બ્રહ્મલોક) જેના ઇન્દ્ર ખંભ(૫) છે તે સ્વર્ગીય ક્ષેત્ર યા ભૂમિ. તેમાં ચાર લાખ સ્વર્ગીય વાસસ્થાનો છે. તેમની ઊંચાઈ સાત સો યોજન છે. તેના ઇન્દ્રને સાઠ હજાર સામાનિક દેવો અને બે લાખ ચાલીસ હજાર આત્મરક્ષક દેવો છે.” તેમાં જન્મેલા દેવોનું જધન્ય આયુષ્ય સાત` સાગરોપમ વર્ષ છે અને ઉત્કૃષ્ટ આયુષ્ય દસ સાગરોપમ વર્ષ છે. બધી સ્વર્ગભૂમિઓમાં આ સૌથી શ્રેષ્ઠ સ્વર્ગભૂમિ છે એમ માનવામાં આવે છે. લોગંતિય દેવો આ સ્વર્ગીય ક્ષેત્રમાં આવેલાં અચ્ચિ, રિટ્ઠ(૭) વગેરે વાસસ્થાનોમાં રહે છે. ખંભલોગ નીચેના છ કાણ્ડોમાં વિભક્ત છે
w
www.jainelibrary.org