Book Title: Jain Agamo ma avta Prakrit Vishesh Namono Parichayatmak kosha Part 2
Author(s): Nagin J Shah
Publisher: 108 jain Tirth Darshan Trust
View full book text
________________
આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ ૧. સ્થા.૯૦, સ્થાઅ.પૃ.૭૯.
૨. સૂર્ય.૧૦૭. ફાસુગ (પ્રાસુક) વિયાહપષ્ણત્તિના આઠમા શતકનો છઠ્ઠો ઉદ્દેશક.
૧. ભગ.૩૦૯. ફૂડા (સ્ફટા) અકાય અને મહાકાય જે મહોર જંતર દેવોના ઇન્દ્રો છે તેમની દરેકની જે ચાર ચાર મુખ્ય પત્નીઓ છે તેમાંથી એક એકનું આ નામ છે. તેનો અપરાયા(૧૦) નામે પણ ઉલ્લેખ આવે છે. ૧. ભગ.૪૦૬, સ્થા.૨૭૩.
૨. જ્ઞાતા.૧૫૩. ફેણમાલિણી (ફેનમાલિની) મંદર(૩) પર્વતની પશ્ચિમે અને સીયા નદીની ઉત્તરે વહેતી નદી.
૧. જબૂ.૧૦૨, સ્થા.૧૯૭, ૫૨૨.
૧૫૩.
બઉસ (બકુશ) એક અણારિય(અનાર્ય) દેશ અને તેના લોકો આ દેશમાંથી લાવવામાં આવેલી કન્યાઓ રાજાઓનાં અન્તઃપુરોમાં દાસી તરીકે કામ કરતી. જુઓ પઉસ.
૧. પ્રશ્ન-૪, જ્ઞાતા.૧૮, જબૂ.૪૩. બંધ વિયાહપત્તિના (૧) આઠમા શતકનો નવમો ઉદ્દેશક તેમજ (૨) વીસમા શતકનો સાતમો ઉદ્દેશક. પષ્ણવણાનું (૩) ચોવીસમું પદ અર્થાત્ પ્રકરણ તેમજ(૪) છવ્વીસમું પદ અને (૫) બંભદસાનું પહેલું અધ્યયન. ૧.ભગ ૩૦૯.
કમબંધ અને વેદબંધ કહેવામાં આવેલ ૨. એજન.૬૬૨.
1 છે. ૩. પ્રજ્ઞા.ગાથા.૬. તેમને અનુક્રમે | ૪. સ્થા.૭૫૫. બંધદસા (બન્ધદશા) દસ દશા ગ્રન્થોમાંનો એક. તે હાલ અસ્તિત્વમાં નથી. તેમાં નીચે જણાવેલાં દસ અધ્યયનો હતાં – (૧) બંધ, (૨) મોખ, (૩) દેવદ્ધિ, (૪) દસારમંડલ, (૫) આયરિયવિપ્પડિવત્તિ, (૬) ઉવજ્ઝાયલિપ્પડિવત્તિ, (૭) ભાવણા, (૮) વિમુત્તિ, (૯) સાત અને (૧૦) કમ. ૧. સ્થા.૭૫૫.
૨. એજન. બંધુમઈ (બધુમતી) જુઓ બંધુમતી(૩).
૧. આવમ.પૃ.૨૮૬.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org