Book Title: Jain Agamo ma avta Prakrit Vishesh Namono Parichayatmak kosha Part 2
Author(s): Nagin J Shah
Publisher: 108 jain Tirth Darshan Trust
View full book text
________________
૬૪
આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ ૧.૫.૨, જ્ઞાતા.૭૯, ૯૧, ૧૦૫, ૩. જ્ઞાતા.૧૭૬, અત્ત.૧૭-૨૬, દશા.૯.૧. ૧૫૨, વિપા.૩૪.
૪. ઉપા.૨,નિર.૧.૧,પ્રશ્નઅ.પૃ.૧.જ્ઞાતા.૨. - ૨. જ્ઞાતા.૧૫૨.
૫. વિપા.૩૪. પ. પુણભદ્ર જખ દેવોના બે ઈન્દ્રોમાંનો એક.' જયારે તિત્થર મહાવીર ચાર મહિના ચંપા નગરીમાં હતા ત્યારે તે દરરોજ રાતે તેમની પૂજા કરતો હતો. તે લોગપાલ વેસમણ(૯)ના આધિપત્ય નીચે છે. તે સયદુવારના મહાપઉમ(૯) અને (૧૦)ની સેનાનો નિર્વાહ કરશે. તેની મુખ્ય પત્નીઓ ચાર છે – પુણા(૧), ઉત્તમા(૨), તારયા અને બહુપુત્તિયા(૧).૫ ૧. ભગ.૧૬૯, કલ્પધ.પૃ.૧૧૦,પ્રજ્ઞા. | ૩. ભગ.૧૬૮.
૪૮, નિશીયૂ.૩.પૃ.૨૨૪. [૪. ભગ.૫૫૪, ૫૫૯, સ્થા. ૬૯૩. ૨.આવચૂ.૧.પૂ.૩૨૦.
| ૫. ભગ ૪૦૬, Dા. ૨૭૩, જ્ઞાતા.૧૫૩. ૬. પુણભદ્ર ભરહ(૨)માં આવેલા વેઢ(૨) પર્વતનું શિખર. તે સુવર્ણનું છે.'
૧. જબૂ.૧૨. ૭. પુણભદ મહાવિદેહમાં આવેલા માલવંત પર્વતનું શિખર.૧
૧. જબૂ.૯૧, સ્થા.૬૮૯. ૮. પુષ્ણભદ્ર પુણભદ(૬) શિખરના અધિષ્ઠાતા દેવ.૧
૧. જબૂ.૧૪. ૯. પુણભદ્ર સોહમ્મ(૧) સ્વર્ગીય ક્ષેત્રમાં આવેલા પુણભદ(૧૦) સ્વર્ગીય વાસસ્થાનનો દેવ. તેણે તિર્થીયર મહાવીર સમક્ષ બત્રીસ પ્રકારનાં નાટકો ભજવ્યાં હતાં. તેના પૂર્વભવમાં તે મણિવદયા નગરીમાં આ જ નામ ધરાવતો શેઠ હતો. તે શ્રમણ બન્યો હતો અને ગ્રામય પાળ્યું હતું. ભવિષ્યમાં તે મહાવિદેહમાં મોક્ષ પામશે.'
૧. નિર.૩.૫. ૧૦. પુણભદ સોહમ્મ(૧) સ્વર્ગીય ક્ષેત્રમાં આવેલું સ્વર્ગીય વાસસ્થાન.
૧. નિર.૩.૫. ૧૧. પુણભદ્ર ખોદોદ સમુદ્રના બે અધિષ્ઠાતા દેવોમાંનો એક.'
૧. જીવા.૧૮૨. પુણભદફૂડ (પૂર્ણભદ્રકૂટ) આ અને પુણભદ(૬) એક છે.
૧. જબૂ.૧૨. પુણરખ (પૂર્ણરક્ષ) લોગપાલ વેસમણ(૯)ના આધિપત્યમાં રહેલો દેવ.'
૧. ભગ.૧૬૮.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org