Book Title: Jain Agamo ma avta Prakrit Vishesh Namono Parichayatmak kosha Part 2
Author(s): Nagin J Shah
Publisher: 108 jain Tirth Darshan Trust
View full book text
________________
૬૮
આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ ૧. ભગ. ૫૩૩. પુફઝય (પુષ્પધ્વજ) પુષ્ક(૨) જેવું જ સ્વર્ગીય વાસસ્થાન.'
૧. સમ.૨૦. ૧. પુષ્કૃદંત (પુષ્પદન્ત) વર્તમાન ઓસપ્પિણી કાલચક્રના નવમા તિર્થંકર. તે તેમના પૂર્વભવમાં જુગબાહુ(૩) હતા. તે સુવિહિ(૧) નામે પણ જાણીતા છે. કાગંદીના રાજા સુગ્રીવ(૨) તેમના પિતા હતા અને રાણી રામા(૩) તેમના માતા હતા. તેમની ઊંચાઈ એક સો ધનુષ હતી. તેમનો વર્ણ ચંદ્ર જેવો ચમકતો ધવલ હતો. તેમણે એક હજાર પુરુષો સાથે શ્રમણ્ય સ્વીકાર્યું. આ પ્રસંગે તેમણે અરુણપ્પભા પાલખીનો ઉપયોગ કર્યો. સેયપુર નગરમાં પુસ્સ(૨) ગૃહસ્થના ઘરે તેમણે પ્રથમ પારણું કર્યું.’ કાગંદી નગરીની બહાર આવેલા ઉદ્યાનમાં તેમને કેવલજ્ઞાન થયું. તેમનું પવિત્ર વૃક્ષ માલિ અથવા મલ્લિ હતું. વરાહ(૧) તેમનો પ્રથમ શિષ્ય હતો.''વારુણી(૧) તેમની પ્રથમ શિષ્યા હતી. તેમની આજ્ઞામાં શ્રમણોના ૮૬ ગણો, ૮૬ ગણધરો, ૨,૦૦,૦૦૦ શ્રમણો અને ૩,૦૦,૦૦૦ શ્રમણીઓ હતાં."તે બે લાખ પૂર્વ વર્ષોનું આયુષ્ય પૂર્ણ કરી મોક્ષ પામ્યા.૧૫ ૧. આવ.પૃ.૪,નન્દિ.ગાથા ૧૮,વિશેષા. ૭. સમ. ૧૫૭, આવનિ.૨૨૫, તીર્થો. ૩૯૧. ૧૭૫૮,આવનિ.૧૦૯૧,તીર્થો. ૮. આવનિ.૩૨૪,૩૨૮, સમ.૧૫૭.
૪૭૨, કલ્પ.૧૯૬, સ્થા.૪૧૧. ૯. આવનિ. ૨૫૪, સમ.૧૫૭. ૨.સ.૧૫૭.
૧૦. સમ.૧૫૭, તીર્થો. ૪0૬. ૩. આવ.પૃ.૪,સમ.૭૫,૭૬, ૧૦૦, ૧૧. સમ. ૧૫૭, તીર્થો. ૪૪૭. તીર્થો.૩૨૨.
૧૨. સમ.૧૫૭, તીર્થો. ૪૪૮,૪૫૮. ૪.સ.૧૫૭,આવનિ.૩૮૫,૩૮૮, ૧૩. સમ.૮૬. આવનિ.૨૬૬ પ્રમાણે આ તીર્થો.૪૭૨.
સંખ્યા ૮૮ છે જ્યારે તીર્થો.૪૫૦ ૫.સમ.૧૦૦, આવનિ.૩૭૮,
પ્રમાણે ૮૪ છે. તીર્થો.૩૬૨.
૧૪. આવનિ.૨૫૭, ૨૬૧. ૬. આવનિ.૩૭૬, તીર્થો ૩૪૨. ૧૫. એજન.૩૦૩, ૩૦૭. ૨. પુષ્કૃદંત ઈસાણિંદના ગજદળનો સેનાપતિ."
૧. સ્થા.૪૦૪, ૫૮૨. પુષ્કદર (પુષ્પદત્ત) ઉસુમાર(૩) નગરના શેઠ ઉસભદત્ત(૨) પાસેથી ભિક્ષા સ્વીકારનાર શ્રમણ.
૧, વિપા.૩૪. પુષ્કપભ (પુષ્પપ્રભ) પુષ્ક(૨) જેવું જ સ્વર્ગીય વાસસ્થાન.'
૧. સમ.૨૦.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org