Book Title: Jain Agamo ma avta Prakrit Vishesh Namono Parichayatmak kosha Part 2
Author(s): Nagin J Shah
Publisher: 108 jain Tirth Darshan Trust
View full book text
________________
આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ પુષ્કપુર (પુષ્પપુર) આ અને પુફભદ્ર નગર એક છે.
૧. બૃભા. ૧૩૪૯. પુષ્કફલજંગ (પુષ્પફલજૂલ્મક) જંગદેવોના દસ પ્રકારોમાંનો એક પ્રકાર.'
૧. ભગ. પ૩૩. પુફભદ્ર (પુષ્પભદ્ર) ગંગા નદીના કિનારા ઉપર આવેલું નગર. આ પુષ્કપુર નામે પણ જાણીતું હતું. રાજા પુફકેઉ(૨) અને તેમની રાણી પુફવતી(૪) અહીં રાજ કરતાં હતાં.તેમને પુફચૂલ(૧) નામે પુત્ર અને પુષ્કચૂલા(૨) નામે પુત્રી હતી. પુષ્કકે પુષ્કસેણ નામે પણ જાણીતા હતા. આ નગરની એકતા પાટલિપુત્ર સાથે સ્થાપવામાં આવી છે.* ૧. આવયૂ.૨,પૃ.૧૭૭,આવહ.પૃ. | ૩. આવયૂ.૧.પૃ.૫૫૯. ૪૨૯.
૪. લાઇ.પૃ.૩૨૪. ૨. બૃભા.૧૩૪૯-૫૧, બૃ.૪૧૧. | પુફમાલા (પુષ્પમાલા) અધોલોકની મુખ્ય દિસાકુમારી દેવી. ઠાણ અનુસાર તે ઊર્ધ્વલોકની દિશાકુમારી છે. ૨ ૧. જબૂ.૧૧૨.
૨. સ્થા. ૬૪૩. પુષ્કલેસ (પુષ્યલેશ્ય) પુફ(૨) જેવું જ સ્વર્ગીય વાસસ્થાન.'
૧. સમ.૨૦. પુષ્કવઈ (પુષ્પવતી) જુઓ પુફવતી.'
૧. બૃભા.૧૩૫૧, આવહ.પૃ.૪૨૯. પુષ્કવણ (પુષ્પવર્ણ) પુષ્ક(૨) જેવું જ સ્વર્ગીય વાસસ્થાન.'
૧. સમ.૨૦. ૧. પુષ્કવતી (પુષ્પવતી) વીસમા તિર્થંકર મુણિસુવ્યય(૧)ની મુખ્ય શિષ્યા.'
૧. સ.૧૫૭, તીર્થો. ૪૬૧. ૨. પુફવતી તુંગિયા નગરની ઉત્તરપશ્ચિમે આવેલું ચૈત્ય.'
૧. ભગ. ૧૦૭. ૩. પુષ્કવતી ણાયાધમ્મકહાના બીજા શ્રુતસ્કન્ધના પાંચમા વર્ગનું ચોવીસમું અધ્યયન.
૧. જ્ઞાતા.૧૫૩. ૪. પુષ્કવતી પુષ્કપુર અથવા પુફભદ્ર નગરના રાજા પુફકેલ(૨) અથવા પુફસણની રાણી. તેણે સંસારનો ત્યાગ કર્યો અને મૃત્યુ પછી દેવી તરીકે જન્મી. તેણે તેની પુત્રી પુષ્ફચૂલા(૨)ને ડરાવીને સન્માર્ગે વાળવા અને બોધ પમાડવા માટે સ્વપ્નમાં નરક અને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org