Book Title: Jain Agamo ma avta Prakrit Vishesh Namono Parichayatmak kosha Part 2
Author(s): Nagin J Shah
Publisher: 108 jain Tirth Darshan Trust
View full book text
________________
७४
આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ હતો. મરીને તે છઠ્ઠા નરકમાં પડ્યા. ૧. સ.૧૫૮,૧૩૩,આવભા.૪૦-૪૧, આવનિ.૪૦૩-૪૧૩, તીર્થો.૪૭૮,૫૭૭,
૬૦૨-૬૧૫, સ્થા.૬૭૨, ૭૩૫. ૧.પુરિસસેણ (પુરુષસેન) અણુત્તરોવવાયદસાના પહેલા વર્ગનું ચોથું અધ્યયન."
૧. અનુત્ત. ૧. ૨. પુરિસસણ રાયગિહના રાજા સેણિ(૧) અને તેની રાણી ધારિણી(૧)નો પુત્ર. તેને તિલ્પયર મહાવીરે દીક્ષા આપી હતી. મરણ પછી તે અણુત્તર સ્વર્ગીય વાસસ્થાનમાં (અર્થાત વિમાનમાં) દેવ તરીકે જન્મ્યો. એક ભવ વધુ કરીને તે મહાવિદેહ ક્ષેત્રમાં મોક્ષ પામશે.'
૧. અનુત્ત.૧ ૩. પુરિસસણ અંતગડદસાના ચોથા વર્ગનું ચોથું અધ્યયન.
૧. અન્ત.૮. ૪. પુરિસસેણ બારવઈના રાજા વસુદેવ અને તેમની રાણી ધારિણી(૪)નો પુત્ર. તેણે તિર્થીયર અરિટ્રણેમિ પાસે દીક્ષા લીધી હતી અને સોળ વર્ષના શ્રમણજીવન પછી સેતુંજ પર્વત ઉપર તે મોક્ષ પામ્યા હતા.'
૧. અત્ત.૮. પુરિસુત્તમ (પુરુષોત્તમ) વર્તમાન ઓસપ્પિણી કાલચક્રમાં જંબુદ્દીવના ભરહ(૨) ક્ષેત્રમાં થયેલા ચોથા વાસુદેવ(૧). તે સુપ્રભ(૧)ના ભાઈ હતા. તે બારવઈના રાજા સોમ(૯) અને તેમની રાણી સીયા(૬)ના પુત્ર હતા. ચૌદમા તિર્થંકર અહંત તેમના સમકાલીન હતા. પુરિસુત્તમે તેમના પડિસદુ મહhઢવનો વધ કર્યો હતો. તેમની ઊંચાઈ પચાસ ધનુષ હતી. તે ૩૦ લાખ વર્ષ જીવ્યા હતા. તે તેમના પૂર્વભવમાં સમુદ્રદત્ત(૨) હતા.તે મૃત્યુ પછી છઠ્ઠા નરકમાં પડ્યા. ૧.સમ.૧પ૮,આવભા.૪૦-૪૧, | ૨. તીર્થો.૪૭૭. આવનિ.૪૦૩-૧૩, તીર્થો.૫૭૭, } ૩. સમ.૧૫૮, તીર્થો.૬૦૫.
સ્થા.૬૦૨-૫, ૬૭૨, સમ. ૪. સ.૧૫૮, તીર્થો.૬૦૪. ૧૫૮ તેમના પિતા તરીકે રુદ(૫)નો | પ. આવનિ.૪૦૩,૪૦૫, સમ.૫૦. ઉલ્લેખ કરે છે.
૬. સમ.૧૫૮, તીર્થો. ૬૧૫, આવનિ.૪૧૩. પુલઅ (પુલક) રણપ્પભા(૨)ના પ્રથમ કાષ્ઠનો સાતમો ભાગ. તેનો વિસ્તાર એક હજાર યોજન છે.
૧. સ્થા.૭૭૮. પુલંદ અથવા પુલિંદ (પુલિન્દ્ર) એક અણારિય (અનાર્ય) દેશ અને તેના લોકો. તેની
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org