Book Title: Jain Agamo ma avta Prakrit Vishesh Namono Parichayatmak kosha Part 2
Author(s): Nagin J Shah
Publisher: 108 jain Tirth Darshan Trust
View full book text
________________
૭૫
આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ
એકતા બુન્દેલખંડના પશ્ચિમ ભાગ અને સાગર જિલ્લો મળી બનતા પ્રદેશ સાથે સ્થાપવામાં આવી છે.
૧. પ્રજ્ઞા.૩૭, સૂત્રશી.પૃ.૧૨૩, પ્રશ્ન.૪, ભગ.૩૮૦, શાતા.૧૮, જમ્મૂ.૪૩, ૨. જિઓડિ.પૃ.૧૬૧.
પુર્વી (પૂર્વ) આ અને પુળ્વગય એક છે.
૧. સમ.૧૪, નન્દિ.૩૫, તીર્થો.૮૦૯, નન્દિમ પૃ.૨૪૦.
યુવ્યંગ (પૂર્વાંગ) પખવાડિયાનો પહેલો દિવસ.૧ ૧. જમ્મૂ.૧૫૨, સૂર્ય ૪૮.
યુવ્વગત (પૂર્વગત) જુઓ પુવ્વગય.
૧. સ્થા.૭૪૨, નન્દિચૂ.પૃ.૭૫.
૧
-
યુવ્વગય (પૂર્વગત) દિઢિવાયનો ત્રીજો વિભાગ તે વિભાગના નીચે પ્રમાણે ચૌદ પવિભાગો હતા જે પુવો તરીકે જાણીતા હતા – (૧) ઉપ્પાય, (૨) અગ્ગાણીય, ૩) વીરિય,(૪) અસ્થિણત્થિપ્પવાય, (૫) ણાણપ્પવાય, (૬) સચ્ચપ્પવાય, (૭) બાયપ્પવાય, (૮) કમ્મપ્પવાય, (૯) પચ્ચક્ખાણપ્પવાય, (૧૦) વિજ્જાઅણુપ્પવાય, ૧૧) અવંઝપ્પવાય, (૧૨) પાણાઉ, (૧૩) કિરિયાવિસાલ અને (૧૪) બિંદુસાર. તે ચૌદનો સમુહ ચઉદ્દસપુર્વી તરીકે જાણીતો છે. મહાવીરે ભવિષ્ય ભાખ્યું હતું કે પુવ્વગય એક હજાર વર્ષ સુધી અસ્તિત્વમાં રહેશે, પછી તેનો વિચ્છેદ થશે.૪ પરંતુ તિત્વોગાલીમાં ઉલ્લેખ છે કે તિત્શયર મહાવીરના નિર્વાણ પછી ૧૭૦ વર્ષ બાદ આ ચૌદ પૂર્વોનો વિચ્છેદ થશે.' અર્થાત્ થૂલભદ્દ છેલ્લા ચતુર્દશપૂર્વધારિન્ હશે. આ વિભાગ પ્રથમ (પુર્વી=પૂર્વ) યોજાયો હતો અને ત્યાર પછી આયાર વગેરે યોજાયા હતા તેથી તેને પુવ્વગય નામ અપાયું. પુળ્વગય એ દિઢિવાયનું બીજું નામ પણ છે. તે આગમગ્રન્થોનો મૂળ સ્રોત ગણાય છે અને તેથી કહેવાય છે કે ચૌદ પુર્વી પ્રથમ રચાયા અને ત્યાર પછી બીજા અંગ(૩) ગ્રન્થો ગણધરોએ રચ્યા. આ સંદર્ભમાં આપણને એવા ઉલ્લેખો મળે છે કે જે આગમગ્રન્થો તેમ જ આગમેતર ગ્રન્થ તથા તે ગ્રન્થોના પ્રકરણો કયા કયા પુળ્વો કે તેમના ભાગો ઉપર આધારિત છે તે નામો સાથે જણાવે છે.
૯
૧૦
૧.સમ.૧૪૭,નન્દિ.૫૭,નન્દિચૂ.પૃ.
૭૫, સ્થા.૨૬૨.
૨.સમ,૧૪. ૩. એજન.
૪.ભગ.૬૭૮, તીર્થો.૮૦૫.
Jain Education International
ઔપ.૩૩.
૫. તીર્થો.૬૯૭.
૬. નન્દ્રિમ.પૃ.૨૪૦.
૭. સ્થા.૭૪૨, હિકે.પૃ.૮.
૮. વિશેષા.૫૫૧-૫૨, બૃ.૧૪૫-૪૬.
૯. નન્દિયૂ.પૃ.પ૬,આનિ.૨૯૨-૯૩. બીજો
For Private & Personal Use Only
www.jainelibrary.org