Book Title: Jain Agamo ma avta Prakrit Vishesh Namono Parichayatmak kosha Part 2
Author(s): Nagin J Shah
Publisher: 108 jain Tirth Darshan Trust
View full book text
________________
૫૦
આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ જે ચાર વ્રતો(યામો) સ્વીકારે છે અને શ્રમણને વસ્ત્ર પહેરવાની છૂટ આપે છે તે પાપદિષ્ટ ધર્મ માટે જુઓ ઈદભૂઈ અને કેસિ(૧). ૨૧ કમઠ, ધરણ અને પદ્માવતી સાથેના પાસના સંબંધ માટે વાચકને કલ્પસૂત્ર ઉપરની સમયસુન્દરની ટીકા જોવા ભલામણ કરવામાં આવે છે. ૨૨
પાસના જીવનની અત્યંત મહત્ત્વની નીચે જણાવેલી ઘટનાઓ ચન્દ્ર જયારે વિસાહા નક્ષત્ર સાથે સંલગ્ન હતો ત્યારે બનેલી – (૧) સ્વર્ગમાંથી ઍવીને માતાની કૂખમાં પ્રવેશ, (૨) જન્મ, (૩) સંસારત્યાગ, (૪) કેવલજ્ઞાનપ્રાપ્તિ અને (૫) મોક્ષપ્રાપ્તિ. તેમના નામની બાબતમાં ટીકાકારો કહે છે કે તેમના જન્મ પહેલાં તેમની માતાએ કૃષ્ણ પક્ષમાં અંધારામાં કાળા નાગને સરકતો પોતાની શય્યા પાસે (પાસપાર્થ) જોયો હતો તે ઉપરથી તેમનું નામ પાસ પાડવામાં આવ્યું હતુ. સંસ્કૃત ટીકાકારો અનુસાર પ્રસેનજિતની પુત્રી પ્રભાવતીને પાસ સાથે પરણાવવામાં આવી હતી.૨૫
જ્યારે જયારે મહાવીરે પાસનો ઉલ્લેખ કર્યો છે ત્યારે ત્યારે આદરદર્શક શબ્દોમાં કર્યો છે. તે તેમને “અરહા પુરુસાદાણીએ' (અર્થાત પૂજવા અને અનુસરવા યોગ્ય) કહે છે. અસંન્ને નો (લોકના અસંખ્યાત પ્રદેશો), માંતા શાર્તિક્રિયા (અનન્ત દિવસો અને રાત્રિઓ), સાસણ તો માલી તોપ (શાશ્વત અને અનાદિ લોક), ઈત્યાદિ જેવા પાસના ઘણા ઉપદેશો સાથે મહાવીર સંમત હતા એ મતલબના ઉલ્લેખો આપણને મળે છે. ૨૭ ૧. ન૮િ.ગાથા ૧૯, આવનિ.૩૭૧,
૨૯૯. વિશેષા.૧૭૫૯, તીર્થો.૩૩૪, ૧૧. કલ્પ.૧૫૭,સ્થા.૨૨૯,આવનિ. આવ.પૃ.૪, ૧૯, સમ.૨૪,૧૫૭, ૨૨૧-૨૩૨, ૨૯૯, તીર્થો. ૩૯૩. સ્થા.૪૧૧.
૧૨. સમ.૧૫૭. ૨. સમ.૧૫૭.
૧૩. કલ્પ.૧૫૮-૫૯. ૩. કલ્પ.૧૫૦, સમ.૧૫૭, આવનિ. ૧૪. એજન,૧૫૯, આવનિ.૨૫૨-૫૪. ૩૮૪-૮૯, તીર્થો. ૪૮૬.
૧૫. સમ.૧૫૭, તીર્થો,૪૦૭. ૪. સમ.૯, નિર.૩.૧, આવનિ.૩૮૦, ૧૬. કલ્પ. ૧૬૦-૧૬૬,નિર.૩.૧. સ્થા. સ્થા. ૬૯, તીર્થો.૩૬૪.
પ૨૦, ૬૧૭, સમ.૮, ૧૬, ૩૮, ૫. કલ્પ.૧૫૦.
૧૦૫, ૧૦૯, ૧૧૩, ૧૧૫, ૧૨૬, ૬. એજન. ૧૫૧.
આવયૂ.૧.પૃ.૧પ૯, તીર્થો.૪૫૫, ૭. એજન. ૧૫ર.
૪૬૨, આવનિ.૨૫૯, ૨૬૨,આવનિ ૮. એજન.૧૫૪.
૨૬૮ અનુસાર પાસને દસ ગણધરો ૯. આવનિ.૩૭૭, તીર્થો.૩૫૩.
હતા. જુઓ સ્થાઅ.પૃ.૧૪,૪૩૦. ૧૦. સમ.૩૦, કલ્પ.૧૫૫, આવનિ. | ૧૭, કલ્પ.૧૬૮,સમ,૭૦,૧૦૦, આવનિ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org