Book Title: Jain Agamo ma avta Prakrit Vishesh Namono Parichayatmak kosha Part 2
Author(s): Nagin J Shah
Publisher: 108 jain Tirth Darshan Trust
View full book text
________________
૪૬
આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ પાલવિયાહપત્તિના ત્રીજા શતકનો સાતમો ઉદ્દેશક.
૧. ભગ.૧૨૬. પાલઅ (પાલક, જુઓ પાલગ(૨).૧
૧. તીર્થો.૬૨૦, આવનિ.૧૧૧૨, આવમ.પૃ.૧૮૪, આવયૂ.૨.૫.૧૮૯. પાલક જુઓ પાલગ(૧).૧
૧. ઉત્તરાશા.પૃ.૧૧૫, પાલક્ક (પાલક, જુઓ પાલગ(૧).૧
૧. જીતભા.૫૨૮. ૧. પાલગ (પાલક) કુંભકારકડ નગરના રાજા દંડગિના પુરોહિત. તે ક્રિયાવાદમાં માનતા ન હતા. જ્યારે તેમણે કેટલાક જૈન શ્રમણોનું અપમાન કર્યું ત્યારે ધાર્મિક વાદમાં સાવત્થીના રાજા ખંદા(૧)એ તેમને હરાવ્યા હતા. આના કારણે તે ખંદાના દુશ્મન બની ગયા. શ્રમણાવસ્થામાં મંદઅ કુંભકારકડ જ્યારે ગયા હતા ત્યારે તેમણે ખુદા અને તેમના પાંચ સો શિષ્યોને છળકપટ કરી ઘાણીએ ઘાલી પીલી નાખ્યા. ૧. નિશીયૂ.૪.પૂ.૧૨૭-૨૮, જીતભા.૫૨૮, વ્યવભા.૧૦.૫૮૯, ઉત્તરાયૂ.પૂ.૭૩,
ઉત્તરાશા.પૃ.૧૧૫, સૂત્રશી.પૃ.૨૩૯. ૨.પાલગ અવંતી અથવા ઉજેણીના રાજા. જે રાત્રિએ મહાવીર નિર્વાણ પામ્યા તે જ રાત્રિએ તેમનો રાજ્યાભિષેક થયો હતો. તેમણે ૬૦ વર્ષ રાજ કર્યું. તે પજ્જોઅના પુત્ર, ગોપાલાના ભાઈ તથા અવંતિવદ્વણ અને રકૃવદ્ધણના પિતા હતા.
૧. તીર્થો. ૬૨૦-૬૨૧. ૨. આવનિ.૧૨૮૨, આવચૂ.૨,પૃ.૧૮૯. ૩. પાલગ કહ(૧)નો પુત્ર જે અભવ્ય (સદા મોક્ષને માટે અયોગ્ય) જીવ હતો.'
૧. આવયૂ.૨,પૃ.૧૯, આવનિ.૧૧૧૨, નિશીયૂ.૧.૫.૧૦. જ. પાલગ સક્ક(૩)નું પ્રવાસ માટેનું વિમાન તેનો વિસ્તાર એક લાખ યોજનનો છે. ૧. સ્થા.૩૨૮, ૬૪૪, ભગ.પ૬૭.
૨. સમ ૧. પ. પાલગ પાલગ(૪)નો અર્થાત્ સક્ક(૩)ના પ્રવાસ માટેના વિમાનનો વ્યવસ્થાપક દેવ.૧
૧. જબૂ.૧૧૫-૧૬, ૧૧૮, આવચૂ.૧.પૃ.૧૪૧, ૧૪૫. ૬. પાલગ સુમંગલા(૩)થી વિહાર કરી મહાવીર જે ગામ આવ્યા હતા તે ગામ. પ્રવાસ માટે નીકળતાં શેઠ વાઈલે તેમને જોયા હતા. તેમના મોઢાનું દર્શન તે અપશુકન માનતો હતો એટલે તેણે મહાવીર ઉપર પોતાની તલવારથી હુમલો કર્યો. પરંતુ સિદ્ધત્થ(૮) દેવ વચ્ચે પડ્યા અને શેઠનું માથું કાપી ધડથી જુદું કરી નાખ્યું.'
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org