________________
જખડી
એક અપરિચિત કાવ્ય પ્રકાર “જખડી' છે. આ કાવ્યોની હસ્તપ્રત શ્રી રતલામ જૈન શ્વેતાંબર જ્ઞાન ભંડારમાંથી પૂ. શ્રુતજ્ઞાન સંશોધક-સંરક્ષક શ્રી સર્વોદયસાગરજી મ.સા. પાસેથી પ્રાપ્ત થઈ છે.
જખડીનો અર્થ નીચે પ્રમાણે છે.
મૂળ શબ્દ “યક્ષ' છે. (સંસ્કૃત) પ્રાકૃતમાં “જકુખ' શબ્દ થાય છે. યક્ષ-યક્ષિણી શબ્દ સમાન જકુખ-જમ્બિણી શબ્દ રચાયો છે. યક્ષિણી શબ્દ પરથી જફિખ શબ્દ નિષ્પન્ન થયો અને ત્યાર પછી જખડી' શબ્દ બન્યો છે. ગુજરાતી ભાષામાં “ડી' પ્રત્યયથી શબ્દો રચાયા છે. હાટ-હાટડી રક્ષા શબ્દ પરથી રફખ-“ડી” પ્રત્યયથી રાખડી શબ્દ બને છે.
જખડી'. એટલે યક્ષિણી પણ તેનો ગૂઢાર્થ જુદો છે. મજબૂત કડી' – ચીજ કે વસ્તુ. જખડીમાં વ્યક્ત થયેલા વિચારોના સંદર્ભમાં “મોક્ષની નિસરણી' એવો અર્થ પ્રાપ્ત થાય છે. અરબી ભાષામાં તેનો અર્થ ખુદાની બંદગી છે.
કવિએ લઠ્ઠી પડી મોક્ષદા એવો પ્રયોગ કર્યો છે એટલે મોક્ષ પદ આપનાર કાવ્યરચના.
જખડી
૧૭
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org