________________
આગળના પત્રમાં સંધિ-સમાસ-અલંકારયુક્ત જે માહિતી છે તેનો જ અહીં કાવ્યરૂપે ઉલ્લેખ થયો છે. એટલે અહીં ગુરુ ધર્મસૂરિજીના ગુણોની પુનરૂક્તિ કરી નથી.
ઉપરોક્ત માહિતી પછી રતિશ્રી ગુરુનીનો સ્વાધ્યાય નિરાતે સ્વાધ્યાયની રચનામાં “ઈડર આંબા આંબલી” એ દેશીનો પ્રયોગ થયો છે.
બીજા સ્વાધ્યાયમાં કવિના નામનો ઉલ્લેખ થયો નથી. આરંભની ગાથા જોઈએ તો -
श्री गच्छनायक गुणनालोभा, गुण ग्राहक गुणवंत भवीक जीव प्रति बोधवाजी, સાવો તું સમવંત ? છે
આ સ્વાધ્યાયમાં પણ પૂર્વના પત્રમાં ગુરુના ગુણોનો જે ઉલ્લેખ થયો છે તેનું જ અહીં નિરૂપણ થયું છે. સ્ત્રીઓ ગચ્છનાયકનાં ગુણગાન ગાય છે. તેનું લઘુ ચિત્રાત્મક નિરૂપણ કાવ્યની દૃષ્ટિએ નોંધપાત્ર છે.
सोल शृंगार सजी करीनी पेहरी नवसेर हार कर सोवनथालकंगृहाजी करती स्वस्तिक सार भविक ॥ ६ ॥ धन्य तेरी ज जग कामीनि गुरु गुण भावै रसाल सात-पांच मीलि सामठाणी चतुरंगी चोशाल भविक ॥ ७ ॥
૨૪૨
જ્ઞાનતીર્થની યાત્રા
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org