________________
श्रीश्रीश्री पूज्यश्रीना ते अकण मुखई अकण जीभिं किम वर्णन थाई जो सरस्वती सुप्रसन्न थाई तो हि तो तुम्ह गुण लिख्या न जाई ગુરુના જીવન કાર્યની માહિતી આપતાં લેખકે જણાવ્યું છે કે
रागद्वेष निवारक, समस्त आर्यदेशि सर्व अमारी तणी ડોષપતિVIRT પ્રવર્તવામિત્ર સરિર ધારી ! આ માહિતી પછી પત્ર પૂર્ણ થયાનો નિર્દેશ થયો છે.
श्री विजयधर्मसुरीश्वरजी सपरिवारान् चरणकमलान् सादाडी नगर थकी सदा सेवक आग्यानुकारी दासानुदास पायरजरेणु समान हुकमी सा. टेकचंदि, सा. सकलदास, श्री वंदणा १०८
વધારશો ની હસ્તપ્રતમાં આ લખાણ પછીનું વાંચી શકાય તેમ નથી. કેટલાક શબ્દો વંચાય છે પણ પૂર્ણ વાક્ય બંધબેસતું વંચાતું નથી.
પત્ર લખવાનો સમય અંતે સ્પષ્ટ રીતે વાંચી શકાય છે. “સંવત ૩૮૩૩, મગસુદ-૧૨”
આ પત્રના અનુસંધાનમાં બીજો પત્ર ૧૧ મુનિ ભગવંતોએ લખ્યો છે. તેની માહિતી નીચે પ્રમાણે છે.
उपा.श्री राजविजयजी, पं. नयविजयजी, पं. ऋद्धिविजयजी आदि ११ ठाणानी वंदणा अवधारशोजी.
ત્યાર પછી પ્યારી તે પીયુને વીનવો હોજી દેશમાં ગચ્છનાયક ધર્મસૂરીશ્વરજીનો ગુરુમહિમા ગાવામાં આવ્યો છે.
શ્રી રાજસાગરજીએ ગેય દેશમાં આ કાવ્ય લખ્યું છે.
વિજ્ઞપ્તિ પત્ર
૨૪૧
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org