Book Title: Gyan Tirthni Yatra
Author(s): Kavin Shah
Publisher: Rander Road Jain Sangh
View full book text
________________
મહીધર નિજ અંગુઠે ચાંપ્યો તત્ક્ષણ મેરૂ થરથર કંપ્યો માનું નૃત્ય કરે છે રસીયો પ્રભુપદ ફરસે થઈ ઉલ્લસિયો
બીજે | ૭ || જાણ્યો ઈંદ્ર સહુ વિરતંત બોલે કરજોડી ભગવંત, ગુનાહો સેવકનો એ સહેજો, મિથ્યા દુષ્કૃત એહનો હોજો
! બીજે | ૮ | સ્નાત્ર કરી માતાને સમર્પે ઇવી પહોતા નંદીશ્વરદ્વીપે, પુરણ લાહો રે લેવા અઢાઈ મહોચ્છવ તિહા કરવા
|બીજે || ૯ | પુત્ર વધાઈ નિસુણી રાજા પંચ શબ્દ વજડાવે વાજા, નિજ પરિકર સંતોષી વારુ વર્ધમાન નામ હવે ઉદારુ
|| બીજે || ૧૦ || અનુક્રમે જીવન વય જબ થાવે નૃપતિ રાજપુત્રી પરણાવે, ભોગવી સંસારી ભોગ દીપ કહે મન પ્રગટ્યો જોગ
! બીજે || ૧૧ ||
ઢાળ ત્રીજી વીણમવાસો રે વિઠલવારૂ તુમને ! એ દેશી | હવે કલ્યાણક ત્રીજું બોલું જગગુરુદીક્ષા કેરૂ હરખિત ચિત્તે ભાવે ગાવું તેહનું ભાગ્ય ભલેરું સહી તમે સેવો રે કલ્યાણક ઉપગારી
સંયમ એવોરે આતમને હિતકારી / ૧ / લોકાંતિક સુર અમૃત વયણે પ્રભુને એમ સુણાવે બુઝ બુઝ જગનાયક લાયક ઈમ કહીને સમજાવે
સહી તમે / ૨ / સંયમ ૨૭૬
જ્ઞાનતીર્થની યાત્રા
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org
![](https://s3.us-east-2.wasabisys.com/jainqq-hq/7719f6080fe41cbb4fc776bf02c240eeb6fc3e8d7f0de65b7011e38226830c7b.jpg)
Page Navigation
1 ... 315 316 317 318 319 320 321 322 323 324