Book Title: Gyan Tirthni Yatra
Author(s): Kavin Shah
Publisher: Rander Road Jain Sangh

View full book text
Previous | Next

Page 321
________________ જગજાચકને રે દાન દીયતા વિચરતા જગભાણ વાહલા મધ્યમ અપાયા નગરી પધાર્યા પ્રણમે પદ મહીરાણ વાલા || ૨ / શાસન પ્રભુઈ લાભાલાભ વિચારી અણપૂછયો ઉપદેશવાલા | ૩ | શાસન દીવાલી દિન મુક્તિ પધાર્યા પામ્યા પરમાનંદ વાલા અજર અમરપદ જ્ઞાનવિલાસી અક્ષય સુખનો કંદ વાલા // ૪ // શાસન એ પ્રકર્તા અકર્તા ભોક્તાં નિજગુણે વિલસતાજી દર્શન જ્ઞાન ચરણને વીરજ પ્રગટ્યા સાદી અનંત વાલા . પ . શાસન છે આકાશ અસંખ્ય પ્રદેશી તેહનો ગુણ છે અનંતવાલા એતો એક પ્રદેશે સાહિબ અનંતગુણે ભગવંત વાલા | ૬ | શાસન એ પ્રભુ ધ્યેય ને સેવક ધ્યાતા એહમાં ધ્યાન મિલાય વાલા ત્રિકર્ણ જોગે પૂર્ણતા પ્રગટે સેવક ઈમ સમજાય વાલા || ૭ || શાસન ગાવો પાંચમુ મોક્ષ વધાવો થાવો વીરજિસંદ વાલા શુભલેશ્વાઈ જગગુરુ ધ્યાને ટાલો ભવભય ફંદ વાલા // ૮ શાસન ઈમ પ્રભુ વીર તણાં કલ્યાણક પાંચે ભવોદધિ નાવ વાલા શ્રીવિજય લક્ષ્મીસુરીશ્વર રાજે, મેં ગાયા શુભભાવવાલા ||૯|ી શાસન શ્રીજિનગણધર આણારંગી કપૂરચંદ વિસરામ વાલા તસ આગ્રહથી હરખિત ચિત્તે ખંભાત નયર સુઠામવાલા ૧૦ શાસન પંડિત શ્રીગુરુ પ્રેમ પસાઈ ગાયો તીરથરાજ વાલા દિપવિજય કહે મુજને હોજો તીરથફલ માહારાજ વાલા | ૧૧ / શાસન ઈતિશ્રી મહાવીર સ્વામીના પાંચ વધાવા સંપૂર્ણ ૨૮O જ્ઞાનતીર્થની યાત્રા Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 319 320 321 322 323 324