Book Title: Gyan Tirthni Yatra
Author(s): Kavin Shah
Publisher: Rander Road Jain Sangh

View full book text
Previous | Next

Page 320
________________ ઇંદ્રભૂતિ આદે મિલીને જગન કરે ભૂદેવજી, વિદ્યા વેદ તણાં અભ્યાસી, અભિમાની અહમેવ સાંભલ | ૯ | જ્ઞાની આવ્યા નિસુણી બ્રાહ્મણ મનમેં ગર્વ ધરંતજી આવ્યો ત્રિગડે વાદ કરવા દીઠો જગજયવંત સાંભલ | ૧૦ || તત્કણ નામાદિક બોલાવે સલ્ય સહુને તાણીજી જીવાદિક સંદેહ નિવારી થાપ્યો ગણધર નાણી સાંભલ || ૧૧ ||. ત્રિપદી પામી પ્રભુ શિરનામી દ્વાદશાંગી સુવિચારીજી પદ છલાખ છત્રીશ સહસની રચના કીધી સારીજી સાંભલ ૧૨ // ચાલો તો જોવાને જઈયે વંદીજે જગવીરજી વલી પ્રણમીજે સોહમ પટધર ગૌતમ સ્વામી વજીર સાંભલ | ૧૩ / નિરખીને પ્રભુજીની મુદ્રા નરભવ સફલો કીજેજી પ્રભુજીના બહુમાન કરીને લાભ અનંતો લીજે સાંભલ | ૧૪ / વારે વારે કહું છું તોપણ તું તો મનમાં નાણેજી, માહરા મનમાં હુંશ અછતે કેવલજ્ઞાની જાણેજી સાંભલ | ૧૫ છે. સખી વયણે ઈમ થઈ જ ઉજમાલી ચાલી સઘલી બાલીજી નિસુણી દેશના આશાતના ટલી પ્રભુવાણી લટકાલી સાંભલ ! ૧૬ .. એણીપરે ત્રીશ વરસ કેવલથી બહુ નરનારી તારીજી ઈમ વધાવો ચોથો સુંદર દીપકહે સુખકારીજી સાંભલ / ૧૭ છે. ઢાલ પમી આદી જિનેસર વિનતીહમારી - એ દેશી કલ્યાણક પાંચમુ જિનનુંજી ગાવો હર્ષ અપાર છાલા, જગવલ્લભ પ્રભુના ગુણગાઈ સફલ કરો અવતાર વાહલા. શાસન નાયક તીરથ વંદો || ૧ ૧. ભૂદેવ = બ્રાહ્મણ વધાવા ૨૭૯ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 318 319 320 321 322 323 324